Apr 28 2019

મે,૨૦૧૯ની બેઠકની જાહેરાત..

             સાહિત્ય રસિક મિત્રો,

આપ સહુને જણાવતા ઘણો આનંદ થાય છે કે બહુ લાંબા સમય પછી એપ્રિલ માસની GSS ની બેઠકમાં સુંદર હાજરી વર્તાઈ હતી. ઘણા મહેમાનો પણ આવ્યા હતા, જેઓ સાહિત્ય સરિતાના સભ્ય બની ગયા. ગાયક કલાકારોએ ઘણાં ઉત્સાહ અને ઉમંગ સાથે રજૂઆતો કરી. 

ઘણા ઘણા અભિનંદન. 

આ માસ ની બેઠકમાં ભારતથી શ્રીમતી ઉષાબેન ઉપાધ્યાય આવી રહ્યા છે. જેઓ જૂઈ મેળાના પ્રણેતા અને વિખ્યાત સાહિત્યકાર છે.  તેમને Gujarati literary of Academy, New Jersey માં ખાસ આમંત્રણ આપી ભારત થી બોલાવવામાં આવેલ છે. 

બેઠક ની વિગત: 

તારીખ: સોમવાર ૨૭ મી મે (Memorial day)

સ્થળ: ૩૨૩૨ ઓસ્ટીન પાર્ક વે,

      સુગરલેન્ડ, ટેક્ષ્સાસ ૭૭૪૭૯

      3232 Austin  Parkway,

      Sugar land, TX 77479

સમય: બપોરે ૧૨:૦૦ થી ૩:૩૦

૧૨:૦૦ – ૧૨:૩૦  (Brunch will be served)

૧૨:૩૦ – ૩:૩૦ કાર્યકમ

(કાર્યકમ દરમિયાન No food will be allowed) 

 આપણા મહેમાન વક્તા ની હાજરીમા જે મેમ્બરને એવું કોઈ કાવ્ય રજુ કરવામાં રસ હોય કે જેની રજૂઆત થકી આપણી સાહિત્ય સરિતાના ધોરણનું પ્રમાણ આપી શકાય તો જરૂર ૧૫ મી મે સુધી માં committee members ને વિગતવાર માહિતી સાથે જણાવશો. ૪ થી ૫ વક્તાઓને વહેલા તે પહેલા ના આધાર પર પાંચ મિનિટનો સમય આપવામાં આવશે.  

ગઈ બેઠકમા લગભગ ૯૦ ટકા સભ્યોએ ઘણીજ જવાબદારીપૂર્વક RSVP કર્યું હતું જેને કારણે ભોજન તથા અન્ય વ્યવસ્થા કરવામાં ઘણીજ સરળતા પડી હતી. 

આશા છે કે આ વખતે ૧૦૦ ટકા મેમ્બરો જરૂર RSVP  કરશે. 

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન  

RSVP is MUST.

પ્રમુખ – શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩ fatehalichatur@yahoo.com
ઉપ પ્રમુખ- શ્રીમતિ શૈલાબેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in
ખજાનચી/સેક્રેટરી- શ્રીમતિ અવનીબેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com
સલાહકાર– દેવિકા ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ ddhruva1948@yahoo.com

સાહિત્ય સરિતાના સૌ સભ્યોને  અને અન્ય સાહિત્ય રસિકોને માટે …

ન્યૂ જર્સી ન જઈ શકાય તો શું ?!

લો, આપણા આમંત્રણને માન આપીને  અહીં હ્યુસ્ટન આવી રહ્યા છે ઉષાબહેન ઉપાધ્યાય…

 સાથે માણીશું ‘જૂઈ મેળો’ !!! અને ઘણું બીજું પણ!!

         વધુ  માહિતી માટે જુઓ અને વાંચો અહીં……..

7 responses so far

7 Responses to “મે,૨૦૧૯ની બેઠકની જાહેરાત..”

  1. Nirakaron 06 May 2019 at 11:37 am

    How we can be the member?
    Where we can pay?Is there any website?
    Is this Ushaben programme is not possible on Fri- Sunday or in theevening of working days?
    Regards,
    Nirakar

  2. શૈલા મુન્શાon 08 May 2019 at 2:54 pm

    તમે મે મહિનાની બેઠકમાં હાજરી આપી સભ્ય બની શકો છો. સભ્ય ફી ૨૦.૦૦ ડોલર આખા વર્ષના છે. ઉષાબેનનો કાર્યક્રમ બીજા કોઈ દિવસે શક્ય ના હોવાથી સોમવારે મેમોરિઅલ ડે ની રજા હોવાથી રાખ્યો છે.

  3. DEEPAK BHATTon 11 May 2019 at 4:56 pm

    Deepak and Geeta will attend. If you need any help, please let us know. Thanks.

  4. શૈલા મુન્શાon 12 May 2019 at 8:46 am

    ખુબ આભાર દિપકભાઈ.

  5. Riddhi Desaion 15 May 2019 at 8:31 am

    I will attend, look forward to her program .
    1 person.

  6. શૈલા મુન્શાon 15 May 2019 at 10:42 am

    ખુબ આભાર રિધ્ધિબેન.

  7. Mukundon 25 May 2019 at 10:35 am

    I was unable to send RSVP earlier due to wife’s hospitalization. But if space is available,
    I would attend.

    Mukund

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help