Mar 30 2025
એપ્રિલ ૨૦, ૨૦૨૫ ડો. શ્યામલ મુનશી
રવિવાર એપ્રિલ ૨૦ ની બપોરે ૩ થી ૬ વડતાલધામ હિંદુ મંદિરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતા યોજે છે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ અને સર્જનશીલ ગીતકાર, સંગિતકાર, ગાયક અને હાસ્યકાર ડો. શ્યામલ મુનશીનો કાર્યક્રમ. આ કાર્યક્રમ ticketed છે. આ કાર્યક્રમની શરુઆતમાં હળવા નાસ્તા, ચાપાણીની વ્યવસ્થા છે.
તે કાર્યક્રમની ટિકિટો માર્ચની બેઠકમાં ખરીદી શક્શો.
વધુ વિગતો આ સાથેના ફ્લાયરમાં છે. તમારા બધાં મિત્રો અને સ્નેહીજનોને એની જાણ કરવા વિનંતિ છે.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906
આ કાર્યક્રમની વિગતો અને ફ્લાયર પણ અહીં મૂકવાં જરૂરી ખરાં જેથી સૌને હાથવગાં રહે.