Sep 26 2020
બેઠક નં ૨૧૨ની જાહેરાતઃ સપ્ટે.૨૦૨૦ શ્રધ્ધાંજલિ બેઠક
સપ્ટેમ્બર માસની બેઠકઃ
શ્રી નવીનભાઈ બેંકર
ને શ્રધ્ધાંજલિ આપતી બેઠક
એક અદ્ભૂત સિતારો આજે પરમ શાંતિધામમાં પહોંચી ગયો.
આપણા સહુના માનીતા શ્રી નવીનભાઈને ભાવભીની શ્રધ્ધાંજલિ રુપી સુમન
અર્પણ કરવા રવિવારની બેઠકનુ આયોજન પ્રાર્થના સભા રુપે કરવાનુ નક્કી કર્યું છે.
તારીખઃ ૨૭ સપ્ટે. ૨૦૨૦ રવિવાર
સમયઃ બપોરે ૩.૦૦ થી ૫.૦૦
join Zoom meeting:
click this link:
https://us02web.zoom.us/j/89804701942?pwd=aUthUzhZSG9HaTQ3ZkhCdmplbEdhZz09
નવીનભાઈ સાથેના તમારા સુખદ સંસ્મરણો, ભજન, નાટ્યજગત સાથે સંકળાયેલા એમના પ્રસંગો વગેરે વગેરે…
જે અલગારી અને મસ્તમૌલા જેવી જિંદગી નવીનભાઈ જીવ્યા એ સુખદ પળોને ફરી સજીવન કરી પ્રેમભીની યાદો જીવંત કરીએ.