Aug 28 2019
-
Categories
- સમાચાર (230)
- સાહિત્ય સમાચાર (24)
- મીટીંગની નોટીસ (48)
- બેઠકનો અહેવાલ (163)
- ગમતાનો ગુલાલ (3)
- બેઠકનો સંકલિત વિડીયો (3)
- પુસ્તક (1)
- Past Events (7)
- Uncategorized (33)
- સમાચાર (230)
-
Recent Posts
- બેઠક ૨૬૪ઃ જાન્યુઆરી ૨૦૨૫ઃ અહેવાલ
- ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૬૪
- બેઠક નં. ૨૬૩ઃ અહેવાલ
- બેઠક નં. ૨૬૨ઃ અહેવાલઃ રિદ્ધિબહેન દેસાઈ અને નરેન્દ્ર વેદ
- બેઠક નં ૨૬૧ઃ ઑક્ટોબર ૨૦૨૪ઃ અહેવાલઃ શ્રી નિખિલ મહેતા
- બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ
- બેઠક નં ૨૫૯ઃ ઑગષ્ટ ૨૦૨૪ઃ અહેવાલઃ
- બેઠક નં ૨૫૮ – જુલાઈ ૨૦૨૪- અહેવાલઃ નીતિન વ્યાસ
- ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ…બેઠક નં ૨૫૫
- ૨૫૪મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ
- પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજની માહિતી
- ૨૪૫ મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન બેઠકનો અહેવાલ
Categories
Archives
March 2025 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Pages
દેવિકાબહેન,
અપાર મહેનત કરી ૨૦૦૧ થી માંડીને ૨૦૧૯ સુધીની યાદગાર પળોનો સ્લાઈડ શો ૨૦૦મી બેઠકની ઉજવણી પ્રસંગે સરિતાના સભ્યો માટે રજૂ કરી સહુને મીઠા સંસ્મરણો વાગોળતા કરી દીધાં.
સાહિત્ય સરિતા માટે આ સ્લાઈડ શો અને યુ ટ્યુબ વિડીઓ કાયમનુ સંભારણુ બની રહેશે.
આપની મહેનતને કોટિ કોટિ સલામ સાથે હાર્દિક અભિનંદન.
આપની મહેનતને કોટિ કોટિ સલામ સાથે હાર્દિક અભિનંદન.
કાયમનુ સંભારણુ
Very Nice Program. Congratulations to all members and Committee Members for arranging such a nice event. Thanks
Excellent slide show. This captures glimpses of GSS in a memorable way.
Congratulations to GSS.
It was a wonderful well scripted program with full participation of most active members. Day by day performance is improved a lot. We appreciate all ten members for active participation. 🙏🙏🙏🙏🙏🙏
.
.
.
.
.
.
.
.
હાર્દિક અભિનંદન. હાર્દિક અભિનંદન. હાર્દિક અભિનંદન.
ઈમેઈલથી મળેલ પ્રતિભાવઃ
Uttam Gajjar
Aug 29 at 10:44 AM
દિલથી અભિનન્દન..
દેશથી આટલે દુરદેશાવરમાં
ગુજરાતીની જ્યોત જલતી–
ઝળહળતી રાખવા બદલ..
..ઉ.મ..
***************************************************
Kamlesh Lulla
Aug 28 at 8:44 PM
Congratulations! This slide show is very impressive. Thank you for sharing the glorious story of GSS and its accomplishments.
Kamlesh Lulla
****************************
Indu Shah
Aug 27 at 2:15 PM
ખૂબ સુંદર, તમારી મહેનત અને કામને બીરદાવવા મારી પાસે શબ્દો નથી.
ખોબલે ખોબલે અભિનંદન. હેટ્સ ઓફ.
With Regards
Indu Shah
**********************************************
GAURANG DIVATIA
To:
Sep 1 at 1:36 AM
ખૂબ અભિનંદન. આટલે દૂર રહી ભાષાનું મોૃટુ કામ કરો છો . બઘાને યાદ.
***************************************************
Shobhit Desai 8/29
અરે તમારા બધાના આ ભવ્ય પુરુષાર્થને બિરદાવવો એ અહીંના એક પણ શબ્દકારનું ગજું નથી .
પ્રમાણમાં વિપરીત વાતાવરણ વચ્ચે દીવો ન બુઝાય એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાનું આ ભાષાકર્મ ફક્ત તમે બધા નિર્વ્યાજ ચાહકો જ કરી શકો .
તમને , તમારા સ્વીકૃતિભાવને અને તમારા ગુજરાતીપ્રેમને હું વંદન કરું છું .
SHOBHIT DESAI
(91) 9082986700
દેવિકાબેન
🙏નમસ્કાર,
કંડારી ખુબજ સુંદરતાથી કચકડામાં,ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૦૧-૨૦૧૯ની સફરને,
સજાવી બસોના જલસાને ઠસ્સાથી,બનાવી યાદગાર ગુજરાતી સાહિત્ય સરિતાની સફરને.
રહે સદાય પ્રજ્વલિત દીપ,ગુજરાતી સાહિત્ય સરિતાનો.એજ પ્રાર્થના અમારી પ્રભુને🙏
ખુબ ખુબ અભિનંદન.
આભાર પારકાનો હોય,અહીં તો સૌ પોતાના લાગે છે.
જનાર્દન શાસ્ત્રી ૨/૯/૨૦૧૯
આદરણીય દેવિકાબેન,
હ્યુસ્ટન સાહિત્ય સરિતાની ૨૦૦મી બેઠક સુધીની સફર,
ખરેખર ગુજરાતી ભાષાની અસ્મિતા,ગરિમા, અને લાલિત્યપૂર્ણ વૈભવને લઇ વહેતી
સરિતા જેવી જ રહી છે.
મને ગર્વ છે કે,હું એ સફરના એક આમંત્રિત કવિ તરીકે મારૂં યોગદાન આપી શક્યો છું.
હ્યુ.સા.સ.ની સફરને આ રીતે,સતત અને સખત મહેનતપૂર્વક એક યાદગાર સંભારણામાં
અંકિત કરી, આપે માતૃભાષા પરત્વે આપની લગન અને ખેવનાને ઉજાગર કરી છે.
આ તકે,હ્યુ.સા.સ.ને સતત નિખારવામાં સહભાગી તમામ શખ્સિયતને ગઝલપૂર્વક વંદન
અને ખાસ,આપની દાદ માગી લે એવી દરકારને પણ વંદન.
બેકગ્રાઉન્ડમાં,આપના ગીતોનું સ્વરાંકન અને ગાયનની રજૂઆત બહુ જ સરસ લાગી- ગમ્યું.
-ડૉ.મહેશ રાવલ
San Ramon,California
drmaheshrawal@gmail.com