Aug 24 2009
સપ્ટેમબર-૦૯ માસની બેઠકનાં યજમાન છે આપણાં કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્..
પ્રિય સાહિત્ય સરિતા મિત્રો..
સપ્ટેમબર-૦૯ માસના યજમાન છે આપણાં કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્..
કોઈ યજમાન બની આવે..
કોઈ મહેમાન બની આવે..
ચાલો આપણે એમના મહેમાન બની એમની યજમાનગીરી માણીએ..
તારીખ: સપ્ટેમ્બર,૨૦,૨૦૦૯
સમય: બપોરે..૨.૦૦-૫.૦૦
સ્થળ: VIP POWER NET BLDG.
Pradeepbhai’s DELI(In side bldg)
6776 SOUTHWEST FWRY.
HOUSTON. TX. 77074
આપની હાજરી ઘણી મહત્વની છે એ સાથોસાથ યજમાનને આપણી હાજરીની જાણ કરવી એ પણ એ઼્ટલુંજ મહ્ત્વનું [...]