Aug 18 2024
બેઠક નં ૨૫૯ઃ ઑગષ્ટ ૨૦૨૪ઃ અહેવાલઃ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં. ૨૫૯ઃ અહેવાલઃ નરેન્દ્ર વેદ સંપાદનઃ દેવિકા ધ્રુવ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સાહિત્યિક બેઠક નં. ૨૫૯, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૪ને શનિવારે સુગરલેન્ડના ઇમ્પીરિયલ કૉમ્યુનિટિ સેન્ટરમાં યોજાઈ હતી. ગરમ ચા અને બિસ્કિટ સાથે સભ્યોએ પોતાની જગ્યા લીધી. સંસ્થાના સચિવ નરેન્દ્ર વેદે બેઠક્ના સૂત્રધારની જવાબદારી સંભાળી અને અવનીબહેન મહેતાએ સરસ્વતી-વંદના ગાઈને બેઠકની શરૂઆત કરી. નિર્ધારિત કાર્યસૂચી પ્રમાણે, સભ્યો […]