Sep 09 2024
બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ
બેઠક નં. ૨૬૦ઃ સપ્ટે.૨૦૨૪ઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ: તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને શ્રી ફૈયાઝ ખાંધિઆ. કેનેડા ન્યૂઝ્લાઇનમાં પ્રસિદ્ધ. ‘રાષ્ટ્રદર્પણ’માં પ્રસિદ્ધ.. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૦મી બેઠક, ૭મી સપ્ટે.૨૦૨૪ને શનિવારે, ઑસ્ટીન પાર્કવે, સ્યુગરલેન્ડના ક્લાઈડ અને નેન્સી કૉન્ફરન્સ સેન્ટર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન હતા યુકે.થી પધારેલ, સુવિખ્યાત ગુજલીશ ગઝલકાર શ્રી […]