Jan 20 2025
બેઠક ૨૬૪ઃ જાન્યુઆરી ૨૦૨૫ઃ અહેવાલ
ગુ.સા.સ.હ્યુસ્ટનની ૨૬૪મી બેઠક શનિવાર, જાન્યુઆરી ૧૧મીએ બપોરે ૩:૩૦ વાગે ૩૫ સભ્યોની હાજરી સાથે શરૂ થઈ. પ્રમુખ નિખિલભાઈ મહેતાએ સરસ્વતી વંદના ગાઈ. શ્રી મનસુખભાઈ વાઘેલાએ તેમના જીવનમાં બનેલ સત્ય ઘટનાની વાત કરી. ભારતથી હ્યુસ્ટન આવેલ એક બહેન જેઓ અંગ્રેજી બિલકુલ બોલી નહોતા શકતા; તેમની આ નબળાઈથી થયેલ ગેરસમજૂતીથી Walmartમાં ચોરીના આરોપ સાથે જેલમાં […]