Mar 30 2025
૨૬૫મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૫મી બેઠક રવિવાર, ફેબ્રુઆરી ૨૩મીએ બપોરે ૩ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center માં મળી હતી. વિષય હતો – “તમારી કૃતિ અથવા તમને પ્રિય કૃતિ (તમે વાંચેલ કવિતા અથવા ટૂંકી વાર્તા અથવા નિબંધ)” આશરે ૪૫ જેટલા સભ્યો હાજર રહ્યા હતા. જ્યોત્સ્નાબહેન વેદે સરસ્વતી વંદનાથી બેઠકની શરુઆત કરી હતી. ફેબ્રુઆરીમાં Velentine’s Day હોવાથી દીપકભાઈ […]