Apr 30 2025
૨૬૭મી બેઠકનો અહેવાલ
કવિ શ્રી શ્યામલ મુનશી સાથે એક સાંજ. Published in Gujarat Times: May 2025 Published in Gujarat Newsline.Canada also : ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૭મી બેઠક, ૨૦મી એપ્રિલના રોજ, વડતાલધામ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી. આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદના કવિ અને સંગીતકાર,ગાયક અને હાસ્યકાર ડો. શ્રી શ્યામલ મુનશી હતા. શરૂઆતમાં પ્રમુખ શ્રી નિખિલ મહેતાના સ્વાગત પછી, […]