May 27 2025
૨૬૮મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૮મી બેઠક રવિવાર, મે ૧૭મીએ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center માં મળી હતી. આ બેઠકમાં ૭૩ સભ્યોની હાજરી હતી. આ બેઠક ગુજરાતી સાહિત્યના ખુબ જ લાડીલા અનિલ જોશી અને પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવા યોજાઇ હતી. ભાવનાબહેન દેસાઈએ સરસ્વતી વંદનાથી બેઠકની શરુઆત કરી. ત્યારબાદ દેવિકાબહેન […]