Archive for May 27th, 2025

May 27 2025

૨૬૮મી બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૮મી બેઠક  રવિવાર, મે ૧૭મીએ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center માં મળી હતી. આ બેઠકમાં ૭૩ સભ્યોની હાજરી હતી.   આ બેઠક ગુજરાતી સાહિત્યના ખુબ જ લાડીલા અનિલ જોશી અને પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવા યોજાઇ હતી.   ભાવનાબહેન દેસાઈએ સરસ્વતી વંદનાથી બેઠકની શરુઆત કરી. ત્યારબાદ દેવિકાબહેન […]

One response so far

May 27 2025

૨૬૯મી બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી ૨૬૯મી બેઠક  રવિવાર, જૂન ૮, બપોરે  ૩ થી ૬ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479    વિષયઃ બાલાશંકર કંથારીયાની અદભુત કવિતા જે આપણે નિશાળમાં ભણ્યાં હતાં તેમાંથી તમારી મનપસંદ એક અથવા એકથી વધુ કડી પર ટૂંકમાં તમારા વિચારો રજૂ કરવાના છે. તે કડીનો નંબર અમને અગાઉથી ઈમેલથી જણાવવા વિનંતિ છે.      ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે
 ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે -૧   દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે – ૨ […]

No responses yet

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.