Aug 24 2025
૨૭૧મી બેઠક
રવિવાર, ઓગસ્ટ ૧૭, બપોરે ૪ થી ૭ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 RSVP DEADLINE FRIDAY AUGUST 15 આ બેઠકના પહેલા ભાગમાં નીચેના ભારતીય ઉત્સવોમાંથી કોઇ એક પસંદ કરી તેની આપણા જીવન પર અને ગુજરાતી સાહિત્ય પર કેવી અસર પડે છે તેની રજૂઆત ૬ – ૮ મિનિટ્ની કરી શકો. તે રજૂઆત માટે અમને […]