Dec 01 2025
વર્ષ ૨૦૨૬નું સભ્યપદ – reminder
૨૦૨૫ની છેલ્લી બેઠક ડીસેમ્બર ૭, ૨૦૨૫ના રોજ મળશે. વર્ષ ૨૦૨૬નું સભ્યપદ બેઠક દરમ્યાન $૨૫નો ચેક આપીને તાજું કરી શકાશે. આપની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ અનુદાન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. Zelle tag – gujju1234 Email – gujss2024@gmail.com When paying via Zelle, make sure to include in notes “2026 Membership” or “Donation”. આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો. આભાર. નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774 નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906