Archive for December 1st, 2025

Dec 01 2025

વર્ષ ૨૦૨૬નું સભ્યપદ – reminder

Published by under સમાચાર

૨૦૨૫ની છેલ્લી બેઠક ડીસેમ્બર ૭, ૨૦૨૫ના રોજ મળશે. વર્ષ ૨૦૨૬નું સભ્યપદ બેઠક દરમ્યાન $૨૫નો ચેક કે રોકદ રકમ આપીને તાજું કરી શકાશે. આપની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ અનુદાન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. Please select Business Account. Zelle tag – gujju1234 Email – gujss2024@gmail.com નોંધમં“2026 Membership” or “Donation” લખવા વિનંતી છે.   આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.    આભાર. નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774 નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

No responses yet

Dec 01 2025

બેઠક ૨૭૫ – વાર્ષિક સામાન્ય સભા

ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૭૫ રવિવાર, ડીસેંબર ૭, ૨૦૨૫ બપોરે ૨:૩૦ થી ૪:૩૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479   વિષય વસ્તુ:   વાર્ષિક સામાન્ય સભા ૨૦૨૫ના આર્થિક અહેવાલની રજૂઆત ૨૦૨૫ની બેઠકોનું સિંહાવલોકન અને સભ્યોના પ્રતિભાવ અને સુચનો ૨૦૨૬ની કારોબારી સમિતિની નીમણૂક          હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.   અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો. અગત્યની નોંધઃ આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ ૨: ૦૦ સુધીમાં ત્યાં હાજર રહે. આભાર. નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774 નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – […]

No responses yet

Dec 01 2025

૨૭૪મી બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૪મી બેઠક રવિવાર, નવેમ્બર ૯, ૨૦૨૫ ની સાંજે ૫ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. બેઠકના પ્રથમ ભાગની શરુઆત શ્રીમતી જ્યોત્સનબહેન વેદે સરસ્વતીમાની વંદનાથી કરી. શ્રી નરેંદ્રભાઈ વેદે આજની બેઠકના મુખ્ય વક્તા શ્રી રાજેશભાઈ પટેલનો પરિચય આપ્યો. “ગ્રીન ડૉક્ટર “ તરીકે પ્રસિદ્ધિ પામેલા રાજેશભાઈ ‘યોગાહાર […]

2 responses so far

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.