Dec 19 2025
‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ વિજેતા શ્રીમતી દેવિકા ધ્રુવ
૧૯૦૫ મા સ્થપાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવાનો અવિરત પ્રયત્ન સફળતાપૂર્વક કરી રહી છે. દર વર્ષે પરિષદ નાટક, કવિતા, નવલકથા/નવલિકા, ડાયસ્પોરા સાહિત્ય વગેરે વિવિધ શ્રેણીમાં નોંધપાત્ર લેખનને પારિતોષિક એનાયત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક મેગેઝીન ‘પરબ”માં તેની જાહેરાત કરવામાં આવે છે. “પરબ”ના ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનાના […]