Archive for January, 2026

Jan 25 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭ સુપરબોલને ધ્યાનમાં રાખી સમય બદલ્યો છે તે ધ્યાનમાં રાખશો. રવિવાર,  ફેબ્રુઆરી ૮, ૨૦૨૬ બપોરે ૧:૦૦ થી ૩:૦૦ (change in time) Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479   વિષય વસ્તુ:   આપણા જૂના અગ્રણી સદસ્ય સ્વ. ચીમનભાઇ પટેલને સ્મરણાંજલિ તેમની કૃતિઓનું (હાસ્યલેખો, હાયકુ, કાવ્યો, નિબંધો…) વાંચન, અન્ય સભ્યોના તેમની સાથેના અનુભવોની રજુઆત. આ બેઠકમાં તેમના કુટુંબીજનો પણ […]

No responses yet

Jan 17 2026

૨૭૬મી બેઠકનો અહેવાલ

૨૭૬મી બેઠકનો અહેવાલ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૬મી બેઠક રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬ ની બપોરે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. અલ્પાહાર બાદ બેઠકના પ્રથમ ભાગની શરૂઆત શ્રીમતી શ્વેતા શ્રોફે સરસ્વતી દેવીમાની વંદનાથી કરી. શ્રી નરેંદ્રભાઈ વેદે આજની બેઠકની રૂપરેખા આપી કે પ્રથમ ભાગમાં “ઉગમણી કોરનો ઉજાશ – નવા વર્ષની […]

One response so far

Jan 10 2026

બેઠક ૨૭૬ રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૬ રવિવાર,  જાન્યુઆરી ૧૧, ૨૦૨૬ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુ:   ૧. ઉગમણી કોરનો ઉજાશ – નવા વર્ષની આશાઓ અને ઉમંગો ૨. સભ્યોને લખવા સહાયક રીતે પ્રેરિત કરવા હાઇકુ સ્પર્ધા. આ સાથે મોકલેલ થોડાં ચિત્રોથી પ્રકૃતિ તત્ત્વો મનમાં આવે અને તે પર તમે હાઇકુ લખી મોકલી શકો. સાથે ચિત્રનો […]

No responses yet

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.