Jan 25 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭ઃ રવિવાર, ફેબ્રુઆરી ૮, ૨૦૨૬ બપોરે ૨:૩૦ થી ૪:૩૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુ: આપણા જૂના અગ્રણી સદસ્ય સ્વ. ચીમનભાઇ પટેલને સ્મરણાંજલિ તેમની કૃતિઓનું (હાસ્યલેખો, હાયકુ, કાવ્યો, નિબંધો…) વાંચન, અન્ય સભ્યોના તેમની સાથેના અનુભવોની રજુઆત. આ બેઠકમાં તેમના કુટુંબીજનો પણ હાજરી આપશે. હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ. તે જ દિવસે Super Bowl પણ હોવાથી […]