Archive for February 15th, 2026

Feb 15 2026

વર્ષ ૨૦૨૬નું સભ્યપદ 

Published by under સમાચાર

જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew ન કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છે. બધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છે. અત્યાર સુધી ઘણા સભ્યોએ આ રીતને અપનાવી renew ચુક્યાં છે. GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides. તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે. Zelle tag – gujju1234 Email – gujss2024@gmail.com Please select receiver as “Business” Include in notes “2026 Membership” or “Donation”. જો તમને એ ન ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change please) થી પણ તમે કરી શકો છો.

No responses yet

Feb 15 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૭મી બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૭મી બેઠકનો અહેવાલ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૭મી બેઠક રવિવાર, ફેબ્રુઆરી ૮, ૨૦૨૬ની બપોરે સંસ્થાના જૂના અગ્રણી સદસ્ય સ્વ. ચીમનભાઇ પટેલને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે યોજવામાં આવી હતી. તેમાં આશરે ૬૦ જેટલા ભાઇબહેનોની હાજરી સાથે તેમના કુટુંબીજનોએ પણ હાજરી આપી હતી. ઘણાં ભાઈબહેનોએ એમના વક્તવ્યોમાં ચીમનભાઈને અને એમનાં ગુજરાતી સાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાનને […]

No responses yet

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.