Mar 31 2026
આગામી બેઠક ૨૭૯
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૯ રવિવાર, એપ્રિલ ૧૨, ૨૦૨૬ સાંજે ૩:૦૦ થી ૬:૦૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુ: સ્વરચિત કવિતા, હાસ્યલેખ, નિબંધ અથવા વાર્તા હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ. અગત્યની જાહેરાતઃ GSSનો રજત મહોત્સવ ઓગસ્ટ ૨૨, ૨૦૨૬ની સાંજે શારદા અંબા મંદિરના હોલમાં યોજેલ છે. વધુ વિગતો જલ્દીથી જણાવશું, તેની પૂર્વ તૈયારીના સંદર્ભમાં બધા સભ્યોની વિવિધ કુશળતા જાણવા માટે આ […]