Sep 28 2025
૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ
૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ (1) Published in Gujarat Newsline,Canada-Octo 3, 2025 (2) Published on webgurjari.com હ્યુસ્ટનનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કલમનો ઉત્સવ’… (3) Published in Guj.Samachar-Octo.8 Epaper ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૨મી બેઠક રવિવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૫ ના રોજ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી, જેમાં આશરે ૯૫-૯૭ […]