Aug 27 2025
૨૭૧મી મીટીંગનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૧મી બેઠક ૧૭મી ઓગષ્ટના રોજ યોજાઈ જેમાં ૬૦ સભ્યો હાજર રહ્યા. શ્વેતાબહેન શ્રોફે સરસ્વતી વંદનાથી બેઠકની શરુઆત કરી હતી. ત્યારબાદ ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બધા સભ્યોએ સાથે મળી ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું. આ બેઠકના પ્રથમ ભાગમાં ભારતીય ઉત્સવોની આપણા જીવન અને ગુજરાતી સાહિત્ય પર કેવી અસર પડે છે તે વિષય પર પાંચ […]