Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Jan 31 2024

૨૫૧મી બેઠકઃ ડિસેમ્બરઃ ૨૦૨૩ની આખરી બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૫૧મી બેઠક ડિસેમ્બર,૧૭ ને રવિવારના રોજ સુગરલેન્ડના લોસ્ટ ક્રીક પાર્કના હોલમાં રાખવામાં આવી હતી. ૨૦૨૩ના વર્ષની આ Annual  General Body Meeting એટલે કે, છેલ્લી બેઠક હતી. આનંદની વાત છે કે, ઘણી મોટી સંખ્યામાં સભ્યો હાજર હતા. સંસ્થાની પ્રણાલિકા મુજબ શરૂઆતમાં મીનાબહેને પ્રાર્થના કરી અને તે પછી પ્રમુખશ્રીએ સૌ સભ્યોનું સ્વાગત કર્યું. […]

2 responses so far

Nov 19 2023

૨૫૦મી બેઠકઃ ગુ.સા.સ. હ્યુસ્ટન: વિજય શાહનું સન્માન.. ( Video)

તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૫૦મી બેઠકમાં  ‘સહિયારું સર્જન’નાં લેખક શ્રી વિજય શાહનું થયેલ સન્માનઃ વિડીયો અને તસ્વીર સૌજન્યઃ ચિન્મયી વિજય શાહ અને પ્રકાશ મજમુદાર. અહેવાલ લેખનઃ ડૉ. ઈંદુ શાહ સંપાદનઃ દેવિકા ધ્રુવ ********************************************************************************************   Published in Rashtra Darpan, December 2023 ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૫૦મી બેઠક, નવેમ્બર ૧૮, ૨૦૨૩ ને રવિવારના રોજ […]

One response so far

Oct 04 2023

૨૪૯મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ

 Published in Gujarat Times: Octo  20, 2023 Published in ‘ગરવી ગુજરાત,યુ.કે. સાપ્તાહિક નં.૨૭૭૦:  Octo 2023.   Published in News of Gandhinagar….Daily.. ated October 6 2023 Published in ‘Rashtra Darpan’ of Octo 2023. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ  “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત […]

6 responses so far

Sep 07 2023

૨૪૮મી બેઠકઃ બેઠકનો અહેવાલ પ્રવિણા કડકિઆ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૮મી બેઠકઃ અહેવાલઃ પ્રવિણા કડકિઆ. તસ્વીર સૌજન્યઃ પ્રફુલ ગાંધી અને પ્રકાશ મજમુદાર. સંપાદનઃ દેવિકા ધ્રુવ *********************************************** ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક, સપ્ટેમ્બર ૩, ૨૦૨૩ ને રવિવારના રોજ ‘ઍલ્ડ્રીજ’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ  ૨૪૮મી બેઠક, સંસ્થાના એક સદગત લેખક શ્રી નવીન બેંકરની જીવન-ઝરમર તાજી કરવા માટે યોજવામાં આવી હતી. બેઠક નંબર  […]

6 responses so far

Jul 28 2023

૨૪૬મી બેઠક: ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ટેક્સાસ બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય  સરિતા  હ્યુસ્ટન ટેક્સાસ – ૨૪૬મી બેઠકનો અહેવાલ              આ  બેઠક રવિવારે  ૯ જુલાઈ ૨૦૨૩ના રોજ સુગરલેન્ડમાં આવેલા એલ્ડ્રિજ પાર્ક હોલમાં યોજાઈ હતી. સમય હતો, બપોરના ૧ વાગ્યાથી  ૩ વાગ્યા પર્યન્તનો. ટેક્સાસના ઉનાળાની અસહ્ય ગરમી હોવા છતાં, સભ્યોની ખાસ્સી ઉપસ્થિતિ રહી. આશરે પચાસેક સભ્યો આવ્યા હતા. પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે  બેઠક સંચાલનનો દોર ઉપપ્રમુખ […]

4 responses so far

Jun 19 2023

૨૪૫મી બેઠક: ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન – ૨૪૫મી બેઠકનો અહેવાલ નમસ્તે! આ સાથે આપ સૌ જાણો છો તેમ આપણા એક જૂના,માનીતા અને સક્રિય સભ્ય શ્રીમતી શૈલાબેન અને શ્રી પ્રશાંતભાઈ મુન્શા  (Munshaw), સંજોગો વસાત અચાનક વડોદરા, ઇન્ડિયા ખાતે સ્થળાંતર થયા છે. આપણે એમને સમયના અભાવે યોગ્ય રીતે વિદાય આપી શક્યા નહોતા, તેથી તારીખ ૧૨મી જૂને એક ખાસ Zoom […]

One response so far

Jun 02 2023

૨૪૪મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન નો અહેવાલ 

ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનઃ   ૨૪૪મી બેઠકનો અહેવાલઃ મીનાબહેન પારેખ   ગુજરાતી સાહિત્ય સરિતાની આ બેઠક પર્યટન સ્વરૂપે, દિનાંક ૨૦મીમે , ૨૦૨૩ના રોજ સુગરલેન્ડ ખાતે આવેલા  Lost Creek Parkમાં યોજાઈ હતી. સમય હતો, સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી.        નસીબજોગે હવામાન ખુશનુમા હતું અને સભ્યોનો ઉત્સાહ અનેરો હતો . લગભગ ૮૦ જેટલા સભ્યોએ  […]

4 responses so far

May 05 2023

૨૪૩મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ

હ્યુસ્ટનની  ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૩મી  બેઠક એપ્રિલ, ૨૨  ૨૦૨૩, શનિવારે, બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૦૦ દરમ્યાન, સુગરલેન્ડ પાર્કના ઇમ્પિરીયલ રિક્રિએશન ખાતે યોજાઈ હતી.  એપ્રિલસન તે દિવસે શહેરમાં અન્ય પ્રસંગો હોવા છતાં ૪૦ થી ૪૫ સભ્યો હાજર રહ્યા હતા.  પ્રમુખ શ્રી ભારતીબહેન મજમુદારે સભ્યોનું અભિવાદન કરી, ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમતી ચારુશીલા બહેનને પ્રાર્થના કરવા વિનંતી કરી. ” ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ” […]

2 responses so far

Apr 09 2023

૨૪૨ બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૨૪૨નું આયોજન તારીખ ૨૩ માર્ચ, ૨૦૨૩ ના રોજ બપોરે ૧ઃ૩૦ થી ૪ઃ૦૦ દરમ્યાન સુગરલેન્ડ પાર્ક એન્ડ રીકરીએશન ખાતે કરવામાં આવ્યું હતું સૌ સભ્યો બરાબર ૧ઃ૩૦ વાગ્યે હાજર થઈ ગયા હતા.   પહેલા ગરમાગરમ ચા અનેબિસ્કિટ નો આનંદ લઈ ૨ઃ૦૦ વાગ્યે સભાની શરૂઆત થઈ. સૌ પ્રથમ પ્રમુખ શ્રી ભારતીબહેને ઉપપ્રમુખ મીનાબેહેનને પ્રાર્થનાથી  શરૂઆત કરવા જણાવ્યું. હોળીનો વિષય હોવાને કારણે મીનાબેને   કેટલાક હોળીના રસિયા ગાયા. સાથે શ્રી પ્રકાશભાઈ અને ભારતીબેનહેને કોરસમાં સાથ આપ્યો. પછી મીનાબહેને “હોળીના રસિયા” વિષે થોડી સમજણ આપી. ત્યાર પછી પ્રમુખશ્રીએ ૨૪૨મી બેઠકમાં સૌ સભ્યોનું સ્વાગત કર્યું, અને જરૂરી સુચનાઓ આપી હોળીના તહેવાર વિષે થોડી રજૂઆત કરી: હોળી – ફાગણ મહિનો : “ફાગણનો ફાગ,અને ટહૂકાનો સાદ, પછી મલકાયા વિના તે કેમ રહીએ, કામણ કીધા છે કેસૂડે એવા કે,  મહેક્યા વિના તે કેમ રહિએ ! બીજાને રંગવા માટે, પોતે રંગાઈ જવું જરૂરી છે. આવું મહાન સત્ય સમજવા માટે, ફાગણનું સર્જન થયું છે ફિક્કા પડી ગયેલા સંબંધોમાં, રંગ-રોગાન કરવાનો અવસર એટલે હોળી” સૌને હોળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ! એ પછી […]

One response so far

Jan 15 2023

૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ દેવિકા ધ્રુવ.

  ૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ દેવિકા ધ્રુવ.      હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૦ મી બેઠક, ૧૪ જાન્યુઆરી ૨૦૨૩, શનિવારે બપોરે ૨ થી ૪ દરમ્યાન,  સુગરલેન્ડના કૉમ્યુનિટિ હોલ-ઇમ્પીરિઅલ રિક્રિએશન સેન્ટર ખાતે યોજાઈ હતી. પ્રારંભિક સ્વાગત અને આવકારના ભાવભીના શબ્દો પછી તરત જ પ્રમુખ શ્રીમતી ભારતીબહેન મજમુદારે પ્રાર્થના માટે  શ્રીમતી ભાવનાબહેન દેસાઈને આમંત્રણ પાઠવ્યું. તેમણે  ‘હે […]

7 responses so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.