Jul 05 2008

ગુજરાતી સાહિત્ય સરિતા લાઈબ્રેરી ની પુસ્તક યાદી

Published by at 7:11 pm under Uncategorized

ક્રમ પુસ્તક નું નામ લેખક
૧. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧ થી ૨૭ મહાદેવભાઇ દેસાઈ
૨. ઉર્મિનાં ઉદગાર ભાનુભાઈ ત્રિવેદી
૩. અંતરના અજવાળે જગદીશ વ્યાસ
૪. સાવિત્રી (એક અધ્યયન) જગદીશ વ્યાસ
૫. સમૂળી ક્રાંતિનાં સર્જક શ્રી અરવિંદ જગદીશ વ્યાસ
૬. એક્વેરિયમની માછલી ડો. નવીન વિભાકર
૭. વાદળ ઘેર્યા આભમાં ડો. નવીન વિભાકર
૮. ફૂલ કાંટાની બિછાત ડો. નવીન વિભાકર
૯. શતરંજનું મહોરુ ડો. નવીન વિભાકર
૧૦. નટ ક્રેકર ( ટુંકી વાર્તાઓ) ડો. નવીન વિભાકર
૧૧. કુસુમ કાપડીયા ડો. નવીન વિભાકર
૧૨. વિખુટી પડેલી પ્રીત ડો. નવીન વિભાકર
૧૩. સ્નેહ બંધન ડો. નવીન વિભાકર
૧૪. વિષનો પ્યાલો ડો. નવીન વિભાકર
૧૫. જાણ્યે અજાણ્યે / પાણીમાં મીન પીયાસી ડો. નવીન વિભાકર
૧૬. અમે અમેરિકન અમદાવાદી મહેન્દ્ર શાહ
૧૭. પારીજાત ઉષા સુરકાથા
૧૮. ગ્રામ વિકાસનો પ્રાણ દેવશી પટેલ
૧૯. સુધન (વાર્તા સંગ્રહ) હર્નીશ જાની
૨૦. ને સુરજ ઉગ્યો આનંદ રાવ
૨૧. ઈટ્યો અને બીજી વાર્તાઓ પ્રેમલતા મજમુંદાર
૨૨. પ્રકૃતિના પગલે કુમુદ પરીખ
૨૩. એક જ દે ચીનગારી ( સમગ્ર કવિતા ) હરીહર ભટ્ટ
૨૪. નિહારીકા સરલાબેન વ્યાસ
૨૫. સાત પગલા સાથે મીરા ભટ્ટ
૨૬. Saving Us From Ourselves નવીન દોશી
૨૭. ગોરખ ગોપાલમ અને અન્ય કાવ્યો ઈન્દ્ર શાહ
૨૮. ભીંત ફાડીને ઉગ્યો પીપળો વિઠ્ઠલ પંડ્યા
૨૯. ગઝલ વિશ્વ રાજેશ વ્યાસ/
અંકિત ત્રિવેદી
૩૦. Tales Told By Dada JagadIsh Sindhi
૩૧. ભવો ભવની પ્રીત ભૂપત વડોદરીયા
૩૨. ઉપાસના ડો ઈન્દ્રવદન દવે
૩૩. હથેળી ઉપર બાદબાકી ચંદ્રકાંત બક્ષી
૩૪. કવિતા સુમન સુમન અજમેરી
૩૫. કંઠે કોળ્યુ ગીત સુમન અજમેરી
૩૬. હલક હુલ્લાસે ચઢી સુમન અજમેરી
૩૭. આકારનાં અમીજળ સુમન અજમેરી
૩૮. અંતરનાં ઓજસ સુમન અજમેરી
૩૯. સપ્તાયના સુમન અજમેરી
૪૦. તરવરાટ સુમન અજમેરી
૪૧. સૂરજ ઝળાં હળાં સુમન અજમેરી
૪૨. તરન્નુમ (ગઝલ સંગ્રહ ) સુમન અજમેરી
૪૩. અંતઃ સલિલા સુમન અજમેરી
૪૪. હિલ્લોળ વિભોર ( ગીત સંગ્રહ ) સુમન અજમેરી
૪૫. નવતર જોડકણાં સુમન અજમેરી
૪૬. શમણાં રુપેરી કોરનાં સુમન અજમેરી
૪૭. શમણાં ફાલ્યાં થોક થોક સુમન અજમેરી
૪૮. લોક જીભે રમતા જોડકણાં સુમન અજમેરી
૪૯. સપ્ત રંગી કથા માળા ( ભાગ ૧,૨ અને ૭) સુમન અજમેરી
૫૦. એક મઝાનું ઘર રેખા શ્રોફ
૫૧. સન્ધિ- ત્રી માસિક
૫૨. ગુર્જરી ડાયજેસ્ટ

2 responses so far

2 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા લાઈબ્રેરી ની પુસ્તક યાદી”

  1. પ્રસન્ન શુક્લon 06 Aug 2009 at 12:00 pm

    તમારિ વેબસાઇટ ઘણિ સારિ ચે. વાચિ ને આનન્દ થયો.

  2. Niharika Raviaon 09 Nov 2015 at 3:31 am

    ઇન્ટરનેટની દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે યુનિકોડ ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા છો તે યુનિકોડના કારણે વાંચી રહેલ છો.

    ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો મારો શોખ વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું.

    પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ જેવા પ્રચલિત ફોન્ટમાં કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી શકાય તેવી મફત (free) સેવાઓ ઉપલબ્ધ નથી. આ કારણે, મારો કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાના અને વેબ સાઇટ બનાવવાના શોખને કારણે આ પ્રોગ્રામ બનાવી શકેલ છું. આ સર્વિસનો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે લિંક આપેલ http://www.rajtechnologies.com/gujarati છે. બીજી પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટમાં (જેવાકે ગોપીકા,કૃષ્ણા,ગોવિંદા,હિતાર્થ, શેફાલી અને વકીલ) કન્વર્ટ કરવાનું, પ્રોગ્રામીંગ કરવાનું કામ અત્યારે કરી રહી છું. જે ટૂક સમયમાં ઉપલબ્ધ થશે.

    આ સોફ્ટવેરમાં ખામી જણાય તો મને વ્યક્તિગત જાણ મારા ઇ-મેલ આઇડી // <![CDATA[
    emailE=('niharika.ravia@' + 'gmail.com')
    document.write('‘ + emailE + ‘‘)
    // ]]>
    પર કરી ધ્યાન દોરશો અને ગુજરાતી ભાષાના ચાહક મિત્રો મારા આ પ્રયત્નને ન્યાય આપી શકશે તેવી આશા રાખુ છું.
    – નિહારીકા રવિયા

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.