Dec 21 2008
માટી ચાકડો અને કુંભકાર વિડિયો
હ્યુસ્ટન સાહિત્ય સરિતા દ્વારા રજૂ થયેલા એક નવતર પ્રયોગ માટી ચાકડો અને કુંભકાર નો વિડિયો અહીં ઊપલબ્ધ છે. આ પ્રયોગનો વિસ્તૃત અહેવાલ વાંચવા અહીં ક્લીક કરો.
[youtube:http://www.youtube.com/watch?v=ZqhjS0s6GMU]
[youtube:http://www.youtube.com/watch?v=vslzS5hqqVo]
[youtube:http://www.youtube.com/watch?v=ruYWx4xfewk]
[youtube:http://www.youtube.com/watch?v=B7d6QYL1oKo]
[youtube:http://www.youtube.com/watch?v=i_aSe7RB9RQ]
[youtube:http://www.youtube.com/watch?v=-EOQjSeeMnE]
[youtube:http://www.youtube.com/watch?v=GP9bLRwj1rw]
[youtube:http://www.youtube.com/watch?v=9hnj1gFssuw]
[youtube:http://www.youtube.com/watch?v=L5kB_Mh7BfA]
[youtube:http://www.youtube.com/watch?v=wXLE8IlEU1k]
[youtube:http://www.youtube.com/watch?v=hy49jHhZ_Fg]
I feel that I have missed the programme. Yet I enjoyed by listening and watching the programme by clicking the links.
Thanks.
Janakbhai
Thank you Vijaybhai to you and all the artists who worked so hard and performed so well. Thank you for broadcasting online via internet. Eventhough I missed the program I was able to see the whole program sitting in my home.
Thanks
-Prakash Majmudar-
જીવનની પળો માણવામાં અમુક ક્ષણો ચુકી જવાય છે. જેમાંની આ “માટીનો ચાકડો” ચુકી ગયો! મનોજભાઇ, ઉમાબેન ાને ઉદય એમજ કલ્પનાબેનની સાહિત્ય સરિતામાં ચાર ચંદ લગાવી દીધા..સંચાલન બહુજ સુંદર રીતે થયું,ગઝલો બહુજ ભાવના અને સુંદર કંઠના સહારે ગવાઇ , કેટલું અદભૂત લાગે છે! સૌ આયોજકને મારા હાર્દિક અભિનંદન સાથે આભાર વ્યકત કરું છુ..સાથો સાથ ગુજરાતી સાહિત્ય સરિતાનું આ એક અદભૂત ગૌરવ છે.
This is an legendary effort for clay craft