Jun 26 2019
-
Recent Posts
- ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ…બેઠક નં ૨૫૫
- ૨૫૪મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ
- પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજની માહિતી
- ૨૪૫ મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન બેઠકનો અહેવાલ
- 245 મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠકનો અહેવાલ
- શ્રીમતી શૈલાબેન નુ સ્વદેશ પાછા ફરવુ…
- ૨૫૧મી બેઠકઃ ડિસેમ્બરઃ ૨૦૨૩ની આખરી બેઠક
- ૨૫૦મી બેઠકઃ ગુ.સા.સ. હ્યુસ્ટન: વિજય શાહનું સન્માન.. ( Video)
- ૨૪૯મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ
- ૨૪૮મી બેઠકઃ બેઠકનો અહેવાલ પ્રવિણા કડકિઆ
- ૨૪૬મી બેઠક: ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ટેક્સાસ બેઠકનો અહેવાલ
- ૨૪૫મી બેઠક: ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠકનો અહેવાલ
Categories
-
Meta
Archives
Pages
Shailaben,
Very good detailed report.
બધા વક્તા સરસ બોલ્યા. શૈૈલાબહેન, અહેવાલ સરસ લખ્યો.
સુંદર વિગતપૂર્ણ અહેવાલ..વાંચીને એમ લાગ્યું કે હું ત્યાં જ તો હતી!!!
કેટલાંક નવા વક્તાઓને મળવાનું,સાંભળવાનું મન હતું તે આ અહેવાલથી અને મળેલાં કેટલાંક વીડીયોની ઝલકથી સંતોષાયું.
દેવિકા રાહુલ ધ્રુવ.
ઈન્દુબહેન, ભાવનાબહેન, દેવિકાબહેન,
પ્રતિભાવ બદલ આભાર.
ગુજરાતી સાહિત્યસરિતા ના સભ્યો ને મારાઅભિનંદન
આપણી માતૃભાષાની અનેકતામાંઅનેકવિધ અને વિવિધલક્ષી કાર્ય
ને પ્રાધાન્યઆપી તેનું મહત્વ સમજાવ્યું ધન્યને પાત્ર છે.
તેમજ સમિતિના સભ્યોને માન આપી વિવિધ ક્ષેત્રોના મહેમાનો
પોતાના વ્યસ્ત સમય કાઢી શ્રોતાજનોને કાવ્ય, ગઝલ
વિવિધ વક્તવ્યોનેઆનંદથી તાળીઓથી વધાવી સન્માન કર્યું.
શ્રીમતી શૈલાબેન મુન્શા , સુત્રધાર ભાવનાબેન તેમજ
અન્ય સર્વે ને કાર્યો માં મદદરુપ બનનારને ધન્ય!
દિનપ્રતિદિન ગુજરાતી ભાષા ની ગરીમા વધે. તેવી શુભેચ્છા!
ખુબ સરસ અહેવાલ.
નવીન બેંકર
પ્રતિભાવ બદલ ખૂબ આભાર સ્મિતાબહેન.
શૈલાબેન,
ભાષાની વિવિધતા સાથે માણેલ બેઠકનો માહિતીસભર અહેવાલ .તો રસભર્યો અહેવલ વાંચતા
દરેક વક્તા અને એમની કૃતિઓની યાદ તાજી થઈ. સરસ અહેવાલ બદલ આભાર.
શૈલાબેને બદામો બરોબર ખાધી છે! માઈક અને વક્તાઓની વિવિધ ઊંચા-નીચા અવાજ હોવા છતાં વિસ્તાર પૂર્વક આ અહેવાલ લખાયો છે એનું મને આશ્ચર્ય થયું છે એટલે મેં શરુંમાં બદામોની વાત છેડી છે!
અભિનંદન સાથે શુભેચ્છા આગામી અહેવાલો માટે.
ચીમનભાઈ,
ટેક્નીકલ Difficulty તો ક્યાં નથી હોતી? શૈલાબહેને ફોકસ જ્યાં જરૂરી હતું ત્યાં બરાબર કર્યું તો તેમને સંભળાયું પણ બરાબર અને અહેવાલ લખી શકાયો પણ સરસ. અભિનંદન..