Jan 25 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭ઃ
રવિવાર, ફેબ્રુઆરી ૮, ૨૦૨૬ બપોરે ૨:૩૦ થી ૪:૩૦
Clyde and Nancy Jacks Conference Center
3232 Austin Parkway, Sugar Land, TX 77479
વિષય વસ્તુ:
આપણા જૂના અગ્રણી સદસ્ય સ્વ. ચીમનભાઇ પટેલને સ્મરણાંજલિ
તેમની કૃતિઓનું (હાસ્યલેખો, હાયકુ, કાવ્યો, નિબંધો…) વાંચન, અન્ય સભ્યોના તેમની સાથેના અનુભવોની રજુઆત.
આ બેઠકમાં તેમના કુટુંબીજનો પણ હાજરી આપશે.
હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.
તે જ દિવસે Super Bowl પણ હોવાથી બેઠકનો સમય વહેલો રાખ્યો છે જેથી રમતના રસિયા બન્ને eventsનો લાભ ન ચુકે.
અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/
પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.
જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew ન કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છે. બધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છે. અત્યાર સુધી ઘણા સભ્યોએ આ રીતને અપનાવી renew ચુક્યાં છે.
GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides.
તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે.
Zelle tag – gujju1234
Email – gujss2024@gmail.com
Please select receiver as “Business”
Include in notes “2026 Membership” or “Donation”.
જો તમને એ ન ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change please) થી પણ તમે કરી શકો છો. આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.
અગત્યની નોંધઃ
આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ
બપોરે ૨: ૦૦ સુધીમાં ત્યાં હાજર રહે. પર્યાવરણને ધ્યાનમાં રાખી water bottle સાથે રાખજો.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906
