Aug 01 2020

બેઠક નં ૨૧૧ની જાહેરાત- ઑગષ્ટ ૨૦૨૦

ઑગષ્ટ ૨૦૨૦ઃ બેઠક નં ૨૧૧ઃ જાહેરાત

સાહિત્ય રસિક સભ્યો,

ગુજરાતી સાહિત્ય સરિતાની ઓગસ્ટ માસની બેઠક…

તારીખ – ૦૮/૧૪/૨૦૨૦ શુક્રવાર
સમય – સાંજે ૭.૦૦ થી ૯.૦૦

વિષય – સમય સહુથી શક્તિશાળી.
સ્વતંત્રતા-આઝાદી
ઓગસ્ટ મહિનો-કવિ શ્રી નર્મદની જન્મતારીખ ૨૪ ઓગસ્ટ
કવિ શ્રી સુરેશ દલાલની અવસાન તારીખ ૧૦ ઓગસ્ટ

આ વિષયોને ધ્યાનમાં રાખી, કાવ્ય, ગઝલ, વાર્તા, લેખ આપની પસંદગી પ્રમાણે રજૂ કરી શકો છો.
સહુ વક્તાએ પાંચથી છ મિનીટની સમય મર્યાદાનુ ધ્યાન રાખવું પડશે.

આ ઝુમ બેઠકની લીન્ક બીજી ઈમૈલમાં મોકલવામાં આવશે.

તા. ૦૮/૧૦/૨૦૨૦ સુધીમાં વક્તાઓએ પોતાના નામ,
ઈમૈલ, ફોન ગુ.સા.સની વેબસાઈટ કે વોટ્સેપ
પર જણાવવા વિનંતી જેથી આયોજનમાં સુવિધા રહે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in -832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvys2@gmail.com 832 618 6520

One response so far

One Response to “બેઠક નં ૨૧૧ની જાહેરાત- ઑગષ્ટ ૨૦૨૦”

  1. શૈલા મુન્શાon 02 Aug 2020 at 10:08 am

    મારી રજૂઆત રહેશે આ બેઠક માટે. વિષય હજી નક્કી નથી.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.