Aug 01 2020

બેઠક નં ૨૧૧ની જાહેરાત- ઑગષ્ટ ૨૦૨૦

ઑગષ્ટ ૨૦૨૦ઃ બેઠક નં ૨૧૧ઃ જાહેરાત

સાહિત્ય રસિક સભ્યો,
 
ગુજરાતી સાહિત્ય સરિતાની ઓગસ્ટ માસની બેઠક…
 
તારીખ – ૦૮/૧૪/૨૦૨૦ શુક્રવાર
 સમય – સાંજે ૭.૦૦ થી ૯.૦૦
Zoom link
 
વિષયસમય  સહુથી શક્તિશાળી
              સ્વતંત્રતા-આઝાદી
              ઓગસ્ટ મહિનો-કવિ શ્રી નર્મદની જન્મતારીખ ૨૪ ઓગસ્ટ
             કવિ શ્રી સુરેશ દલાલની અવસાન તારીખ ૧૦ ઓગસ્ટ
 
આ વિષયોને ધ્યાનમાં રાખી, કાવ્ય, ગઝલ, વાર્તા, લેખ આપની પસંદગી પ્રમાણે રજૂ કરી શકો છો.
સહુ વક્તાએ પાંચથી છ મિનીટની સમય મર્યાદાનુ ધ્યાન રાખવું પડશે.
 
આ વખતની બેઠકમાં ભારતથી શ્રીમતી શ્રધ્ધા ભટ્ટ આપણી સાથે જોડાશે.
એમની વાર્તા, માઈક્રોફીક્ષન વાર્તા, લેખ દિવ્યભાસ્કર, મમતા મેગેઝિન વગેરેમાં છપાય છે.
સંસ્કૃત શ્લોકના અર્થઘટન, અને પૌરાણિક પાત્રો વિશે પણ સરસ લખે છે.
 
પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in -832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvys2@gmail.com 832 618 6520

 

One response so far

One Response to “બેઠક નં ૨૧૧ની જાહેરાત- ઑગષ્ટ ૨૦૨૦”

  1. શૈલા મુન્શાon 02 Aug 2020 at 10:08 am

    મારી રજૂઆત રહેશે આ બેઠક માટે. વિષય હજી નક્કી નથી.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.