Jan 27 2019
-
Categories
- સમાચાર (236)
- સાહિત્ય સમાચાર (24)
- મીટીંગની નોટીસ (50)
- બેઠકનો અહેવાલ (167)
- ગમતાનો ગુલાલ (3)
- બેઠકનો સંકલિત વિડીયો (3)
- પુસ્તક (1)
- પ્રકીર્ણ (1)
- Past Events (7)
- Uncategorized (33)
- સમાચાર (236)
-
Recent Posts
- ૨૬૮મી બેઠકનો અહેવાલ
- ૨૬૯મી બેઠક
- ૨૬૭મી બેઠકનો અહેવાલ
- ૨૬૬મી મીટીંગનો અહેવાલ
- આપણા સ્વર્ગસ્થ વડીલ કવિની યાદમાં
- ૨૬૫મી બેઠકનો અહેવાલ
- એપ્રિલ ૨૦, ૨૦૨૫ ડો. શ્યામલ મુનશી
- બેઠક ૨૬૪ઃ જાન્યુઆરી ૨૦૨૫ઃ અહેવાલ
- ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૬૪
- બેઠક નં. ૨૬૩ઃ અહેવાલ
- બેઠક નં. ૨૬૨ઃ અહેવાલઃ રિદ્ધિબહેન દેસાઈ અને નરેન્દ્ર વેદ
- બેઠક નં ૨૬૧ઃ ઑક્ટોબર ૨૦૨૪ઃ અહેવાલઃ શ્રી નિખિલ મહેતા
Categories
Archives
June 2025 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Pages
મિત્રો, વાંચો અને આપનો પ્રતિભાવ અહીં લખો એવી નમ્રેઅ વિનંતિ.
very nicely presented first report of 2019 of :”ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની વર્ષ ૨૦૧૯ ની પ્રથમ બેઠકનો અહેવાલ
congratulations to પ્રમુખ શ્રી. ફતેહઅલી ચતુર and his innovative methods like
’કાંઇક નવું, કાંઈક સાંભળેલું, કાંઈક જોયેલું, કાંઈઇક વાંચેલું નવું રજૂ કરવાનું આમંત્રણ આપ્યું.
and ‘શબ્દરમત’
congratulations to ઉપપ્રમુખ શ્રીમતિ શૈલાબેન મુન્શા ( ‘એક ડોસી ડોસાને હજુ સવાલ કરે છે’- do share this new write up to circulate in Gujarati media)
also appreciate unique contribution of following learned speakers.
શ્રી. વિજય શાહે
શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા
સલાહકાર શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે
હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે
શ્રી દીપકભાઈ ભટ્ટે
શ્રી દિલીપભાઈ કપાસી
તંત્રી શ્રી. નુરૂદ્દીન દરેડિયા
શ્રી. મુકુંદ ગાંધી
શ્રી. પ્રકાશ મજમુદારે
nice group photoes by શ્રી. જયંત પટેલે અને શ્રી. નિતીન વ્યાસે
and last but not least our Navin banker who always present every report in a lucid form.
ખૂબ સુંદર અને રસપ્રદ અહેવાલ…
Adbhut.
Heartfelt ongratulationsto the new committee for an outstanding first bethak of 2019.
Sorry, I missed it being in India.
નવીનભાઈ,
સાહિત્ય સરિતાની નવી કમિટી તરફથી આવો સરસ અને રસપ્રદ અહેવાલ લખવા બદલ ખુબ આભાર.
મહેન્દ્રભાઈ આપનો પણ આટલો વિગતવાર અભિપ્રાય આપવા બદલ ખુબ ખુબ આભાર. આમ જ અમને પ્રોત્સાહિત કરતાં રહેજો.
આશા રાખીએ કે વધુ સાહિત્ય રસિક મિત્રો આ અહેવાલ વાંચે.
નવીનભાઈ ખૂબ સરસ અહેવાલ, હું મીટીંગમાં હાજર નહોતી રહી શકી. અહેવાલ વાંચવાનો આનંદ, આપના જેવો અહેવાલ કોણ લખી શકે? તમે લખતા રહો ….