About: ilu

Full Name
Indu shah
Website
http://www.indirashah.gujaratisahityasarita.org
Details
મારો ગુજરતી ભાષા પ્રત્યેનો પ્રેમ નાનપણથી, શાળામાં દર અઠવાડિક બાળસભામાં નાનામોટા જોડકણા બોલવાના વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો નાની બાળનાટિકા ભજવવાની, આ બધુ કરવામાં શાળાના શિક્ષક ઠાકર સર ખૂબ પ્રોત્સાહન આપતા. હાઇસ્કુલમાં શાળાના એહવાલ લખી રજુ કરતી. નાની એવી નવલકથા પણ લખેલ એક બેહનપણિની સાથે,આજે એનુ અસ્તિત્વ નથી!! કોલેજ અને મેડિકલ કોલેજ દરમ્યાન ગુજરાતી મંડળની દરેક પ્રવૃતિમાં સક્રિય ભાગ લીધો. તબિબી વ્યવસાયમાં તથા બાળકોની જવાબદારી નિભાવવામાં ગુજરાતી ભાષા સાથે થોડા અબોલા થયા,પરંતુ સુરેન્દ્રનગર આવ્યા બાદ ફરીથી નવરાત્રીના ગરબા તથા લોક ડાયરા માણવા શરુ કર્યા , નાની મોટી સ્ક્રીપ્ટ લખી નાટક પણ ભજવ્યા. હ્યુસ્ટન આવ્યા અને ગુજરાતી સાહિત્ય સરિતામાં જોડાયા બાદ સુતેલી ગુજરાતી ભાષા પ્ર્ત્યેની ભાવના ફરી જાગૃત થઇ અને અંદરથી પ્રેરણા મળી ફરી લખવાનુ શરુ કર્યુ ખરેખર આજે હું ગુજરાતી સાહિત્ય સરિતાને વંદન કરુ છુ, વાંચક મિત્રોને નમ્ર વિનંતી મારી ક્ષતિઓને માફ કરી,પ્રોત્સાહિક સુચનો આપતા રહે.

Posts by ilu:

Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.