Jan 07 2018
-
Categories
- સમાચાર (251)
- સાહિત્ય સમાચાર (24)
- મીટીંગની નોટીસ (57)
- બેઠકનો અહેવાલ (173)
- ગમતાનો ગુલાલ (3)
- બેઠકનો સંકલિત વિડીયો (3)
- પુસ્તક (1)
- પ્રકીર્ણ (1)
- Past Events (7)
- Uncategorized (34)
- સમાચાર (251)
-
Recent Posts
- ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭
- ૨૭૬મી બેઠકનો અહેવાલ
- બેઠક ૨૭૬ રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬
- ‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ વિજેતા શ્રીમતી દેવિકા ધ્રુવ
- ૨૦૨૫ના વર્ષની છેલ્લી બેઠકઃ નં ૨૭૫ઃ વાર્ષિક સામાન્ય સભાઃ
- વર્ષ ૨૦૨૬નું સભ્યપદ – reminder
- બેઠક ૨૭૫ – વાર્ષિક સામાન્ય સભા
- ૨૭૪મી બેઠકનો અહેવાલ
- આગામી બેઠક ૨૭૫
- ૨૭૩ મી બેઠક – નવરાત્રિ અને દિવાળીની ઉજવણી
- ૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ
- ૨૭૧મી મીટીંગનો અહેવાલ
Categories
Archives
Pages

ગુજરાતી સાહિત્ય સરિતાના ગૌરવવંતા કવિયત્રી શ્રીમતિ દેવિકાબેનનો અહેવાલ વાંચતા એક સુરેખ ચિત્ર આંખ સામે રજુ થયું. જેઓ સભામાં હાજર નહોતા તેઓ આ અહેવાલ વાંચી જરૂર કશું ગુમાવ્યું છે એવી પ્રતિતી કરશે. ઓછ શબ્દોમાં સુપેરે સર્વ માહિતી કેવી રીતે આવરી લેવી, એ આ અહેવાલ વાંચીને શીખવા જેવું છે.
શૈલાબેન,ખૂબ ખૂબ આભાર. તમારી જેમ સૌ સભ્યો આ બ્લોગની મુલાકાત લે તેવી આશા.
શૈલાબેનની કોમેન્ટ સાથે સંમત થઈ આટલું ઉમેરીશ.
આને કહેવાય અહેવાલ; નહિ લાંબો કે નહિ ટૂંકો!
સાસની પ્રવૃતિનું ચિત્ર ચિતરાયું છે!
આ અહેવાલમાં સાહિત્યની સુગંધ પણ મહેંકે છે.
સાસની બહારના આ વાંચીને સાસના સભ્ય બનવા આગળ આવશે.
દેવિકાબેનને ઘન્યવાદ.
Thank you Davikaben for taking some time out of busy life and preparing report. In my opinion this report shall be prepared by the Secretary of the GSS.
Very Nice Report.
Thank you for this excellent GSS report.
તમે આ કામ સહ્રર્ષ સ્વીકાર્યું, તે ખૂબ આનંદની વાત છે. તમારો અહેવાલ વાંચતા ઘણાંને સાહિત્યની બેઠક્માં આવવાની પ્રેરણા મળતી રહેશે. તમારી ભાષા શુધ્ધિ અને લેખન શૈલિ માટે હંમેશ માન છે. બસ આવી રીતે
આપણી સાહિત્ય સરિતાનું સ્તર ઉપર લાવતા રહેજો. તે આશા સાથે વિરમું.
ટુકો ને ટચ સરસ સંપુર્ણ અહેવાલ.🙏🏻
ટુકો ને ટચ સરસ સંપુર્ણ અહેવાલ 🙏