Jun 13 2019

જૂન,૨૦૧૯ની બેઠકની જાહેરાત…

સાહિત્ય રસિક મિત્રો,

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક….. 

તારીખ – ૨૩ જૂન ૨૦૧૯ – રવિવાર

સમય – બપોરે ૧.૩૦ થી ૪.૩૦ 

૧.૩૦ થી ૨.૦૦ ચાહ નાસ્તો, મિત્રો સાથે મળવું
૨.૦૦ થી ૪.૧૫ સાહિત્ય સરિતા વક્તાઓની પ્રસ્તુતિ
૪.૩૦ થી ૫.૦૦ આભારવિધી, સમુહ ફોટો, સાફ સફાઈ અને હોલ સુપ્રત. 

સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર,
૨૩૪ માટલેજ વે,
સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮
સ્થળનો ફોન નંબર- ૨૮૧-૨૭૫-૨૮૮૫

 બે મુખ્ય વક્તાઃ
જો આપની પાસે કોઇ વિષય તૈયાર હોય તો શનિવાર ૧૫ જૂનં સૂધીમા વિસ્તારપુર્વક (Must be in Detail) માહિતી પ્રમુખ ફતેહલી ચતુરને ફોન પર (832 643 8753 ) જણાવશો.
 
અન્ય વક્તાઓ માટે (પાંચ મિનિટ) 
 
વિષય:- મનગમતો વિષય ઉપરાંત મનગમતી ભાષા (Gujarati, Hindi, English, Spanish, Marathi, Kutchhi….or any language in the world). મનગમતી રચના (કવિતા, ગઝલ, શેર-શાયરી, લઘુ કથા, નિબંધ, ગીત, મૂકતકો, સંવાદો……વગેરે વગેરે) એકદમ સ્વતંત્ર ક્ષેત્ર.


આપ કૃતિ રજૂ કરવાના હો તો પ્રમુખ/ઉપપ્રમુખને જણાવશો. ફોન કે ઈમૈલ દ્વારા.
વહેલા તે પહેલાના ધોરણે અન્ય ૬ થી ૮  જ વક્તાને પસંદગી આપવામાં આવશે.
સમયની અનુકૂળતાએ બીજા એક કે બે વક્તાને પોતાની કૃતિ રજૂ કરવા બોલાવાશે.
બીજી બેઠકમાં જે વક્તાને વિશેષ વિષય પર બોલવું હોય તો આગોતરા જાણ કરશો.
દરેકને પોતાની ખૂબી અનુસાર સાહિત્યના વિભિન્ન પ્રકાર પ્રસ્તુત કરવાનો મોકો મળે અને

ગુજરાતી સાહિત્ય સરિતા વધુ સભ્યો સાથે નવીનતાભર્યો રસથાળ પીરસે એ જ હેતુ….
 

RSVP – હા / ના  શૂક્રવાર ૨૧ જૂન ૨૦૧૯ સુધી  “Reply All”…. 

સભ્યોને ખાસ વિનંતિ, બધી બેઠકના અહેવાલ સરિતાની વેબસાઈટ પર મુકાય છે, વાંચી આપનો અમૂલ્ય અભિપ્રાય આપવાનુ ચુકશો નહિ.

પ્રમુખ – શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩ fatehalichatur@yahoo.com
ઉપ પ્રમુખ- શ્રીમતી શૈલાબેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in
ખજાનચી/સેક્રેટરી- શ્રીમતી અવનીબેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com
સલાહકાર– દેવિકા ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ ddhruva1948@yahoo.com

3 responses so far

3 Responses to “જૂન,૨૦૧૯ની બેઠકની જાહેરાત…”

  1. Mukund Gandhion 19 Jun 2019 at 10:41 am

    I regret that I will be unable to attend this interesting Bethak due to a family event.
    I am sure I will miss it.

    Mukund

  2. Girish & Tanman Pandyaon 20 Jun 2019 at 9:06 pm

    We regret that we will miss this Sunday meeting due a family gathering. Wish you a great success. Thanks.
    Tanman & Girish Pandya

  3. DILIPKUMAR KAPASIon 23 Jun 2019 at 9:08 am

    Yes I will attend. One Person.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.