Dec 20 2020

બેઠક નં ૨૧૫ઃ ૨૦૨૦ની અંતિમ બેઠક. નવી સમિતિની નિમણુંક

Published by at 6:43 pm under બેઠકનો અહેવાલ

 

 

 

૨૦૨૦ના વર્ષની અંતિમ બેઠક, નં.૨૧૫, ૨૦મી તારીખે રવિવારે બપોરે ૩ વાગે  ‘ઝુમ’ પર યોજવામાં આવી હતી.  

આ બેઠકમાં વાર્ષિક નાણાંકીય અહેવાલ શ્રીમતી અવનીબહેન મહેતા એ રજૂ કર્યો.

વાર્ષિક બેઠકોનુ સરવૈયું ( વર્ષ દરમ્યાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓની  વિગતો) પ્રમુખ શૈલાબહેને રજૂ કર્યું. સૌનો આભાર માન્યો અને પ્રણાલિકા મુજબ નવી સમિતિની નીચે પ્રમાણે નિમણુંક  ( સ્વૈચ્છિક) પણ કરવામાં આવી.

૨૦૨૧ના વર્ષ માટેની સમિતિઃ

પ્રમુખ –  શ્રીમતી ચારૂબહેન વ્યાસ

ઉપપ્રમુખ -શ્રીમતી  ભારતીબહેન મજુમદાર

સેક્રેટરી/ખજાનચી – શ્રી પ્રફુલ્લભાઈ ગાંધી

સલાહકાર – શ્રી નીખિલભાઈ મહેતા.

સૌને અભિનંદન અને નવવર્ષની શુભકામના.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા.

6 responses so far

6 Responses to “બેઠક નં ૨૧૫ઃ ૨૦૨૦ની અંતિમ બેઠક. નવી સમિતિની નિમણુંક”

  1. શૈલા મુન્‍શાon 20 Dec 2020 at 7:29 pm

    નવી સમિતિને શુભેચ્છા અને શુભકામના.

  2. ભારતી મજમુદારon 20 Dec 2020 at 7:31 pm

    વાહ,તરત મિટિંગનો અહેવાલ લખવા બદલ આભાર શૈલાબેન.🌹🌹
    ૨૦૨૦ ની સુંદર કામગીરી માટે કમિટીના બધા સભ્યોને ખુબ ખુબ અભિનંદન.👍👍👍👍👍
    તમારા બધાના સાથ, સહકાર અને માર્ગદર્શન હેઠળ,૨૦૨૧ ની કમિટી પણ પૂરો પ્રયત્ન કરશે અને
    ગુજરાતી સાહિત્ય સરીતા ને આગળ લાવવા જરૂર મહેનત કરશે.
    તમારા બધાની શુભેછાઓ બદલ ખુબ ખુબ આભાર.🙏🙏🙏🙏🙏

  3. શૈલા મુન્‍શાon 20 Dec 2020 at 7:51 pm

    આભાર ભારતીબહેન.

  4. Vijay Kumar Nakamon 21 Dec 2020 at 1:08 am

    आद अध्यक्ष महोदया,

    आपको नव वर्ष की पूर्व संध्या पर गुजराती साहित्य सरिता के अध्यक्ष पद निर्वाचित होने के उपलक्ष में मेरी ओर से हार्दिक बधाई एवं शुभकामनाएं ।

    आशा करता हूं कि आपकी निगेहबानी में गुजराती साहित्य सरिता दिन दुगुनी और रात चौगुनी प्रगति करेगी ।
    मेरी ईश्वर से यही प्रार्थना है ।

    निवर्तमान अध्यक्ष महोदया एवम् समस्त संचालक सदस्यों का तहे दिल से आभारी हूं ,जिन के सहयोग के बिना मेरा विमोचन परवान चढना नामुमकिन था ।

    मैं आप सबकी उन्नत जीवन सुख और समृद्धि की कामना करता हूं
    आपका
    विजय कुमार नाकाम

  5. vijay Shahon 22 Dec 2020 at 5:50 pm

    અભિનંદન સૌ ટીમ મેંબરને

  6. Vimala Gohilon 30 Dec 2020 at 12:00 pm

    ૨૦૨૧માટેની નવી સમિતિ ને અભિનંદન ને શુભેચ્છઓ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.