Dec 28 2009
ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજીને ગુજરાતી સાહિત્ય સરિતા એ ઉજવી ૧૦૦મી બેઠક
હેમાબેન પટેલનાં આમંત્રણ થી તા.૨૭ ડીસેમ્બર ૨૦૦૯ ની બેઠક બપોરે ૩ વાગ્યાથી યોજાઇ. ગણપતિ સ્તુતિ સાથે હેમાબેને બેઠક શરુ કરી અને સર્વ સરિતા સભ્યોને મીઠેરો આવકાર આપ્યો. પ્રવિણાબેન કડકીયાએ નવ વર્ષને તે બેઠક્નો વિષય બતાવી સભા સંચાલન વિજય શાહને સોંપ્યું. વિજય શાહે સહુને જણાવ્યું કે ‘આજે આ ૧૦૦મી સભા છે.’ સભ્યોએ વાતને તાળીઓથી વધાવી […]