Nov
28
2019
આ ૨૦૧૯નું વર્ષ જાણે કે પલકારામાં પુરૂં થઈ જવા આવ્યું. આવતો મહીનો ડિસેમ્બર, એટલે આપણી સંસ્થાની આ વર્ષની છેલ્લી મીટીંગનો મહીનો. તો મળીએ છીએ…. રવિવાર, તા.૮ મી ડિસેમ્બરના રોજ બપોરે ૧:૩૦ વાગે. પહેલા ભોજન અને પછી “સામાન્ય વાર્ષિક સભા” (General body meeting). સ્થળ એજ… Imperial park, 234 Matlage way, Sugarland TX 77478. આ બેઠકમા આ વર્ષની કાર્યવાહીની સંક્ષિપ્ત રૂપરેખા ઉપર એક નજર નાખીને પછી આવતા વર્ષ માટે પ્રમુખ તથા અન્ય કાર્યકરોની નિમણુંક કરવામાં આવશે. જે સભ્યોની […]
Nov
19
2019
(ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ) નવેમ્બર માસની ૧૭ તારીખે, સરસ મઝાના દિવસે સ્યુગર લેન્ડના ‘ રિક્રિએશન સેન્ટર‘ માં સાહિત્ય સરિતાની ૨૦૨મી બેઠક માટે સૌ સાહિત્યરસિકો એકત્ર થયા હતા. દિવાળી પછી બધા પ્રથમ વાર જ મળતા હતા. તેથી ખૂબ જ ખુશ હતાં. ડો. સરિતા મહેતાનો જન્મદિવસ હોવાથી તેમણે બધા માટે ભોજનનું આયોજન કર્યું હતું. તે માટે પ્રમુખશ્રીએ કેક કપાવી જન્મદિવસની અનેક શુભેચ્છાઓ આપી હતી. ડો. સરિતા મહેતા રાઈસ યુનિવર્સિટિમાં હિન્દીના પ્રોફેસર હતાં. અત્યારે પણ તેઓ એક પ્રસિદ્ધ સમાચારપત્ર સાથે કામ કરે છે. તેમની હાજરીથી સભાની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ત્યાર બાદ મહેમાન શ્રીમતી પદ્મજાબહેન વસાવડાએ ‘યા કુન્દેન્દુ તુષારહાર ધવલા’ અને ‘ઓમ તત્સત […]
Nov
13
2019
ગુ.સા.સ.ની નવેમ્બર માસની બેઠક ઃ બેઠક નં ૨૦૨ઃ તારીખઃ રવિવાર ૧૭મી નવેમ્બર. સમયઃ બપોરે ૧:૩૦ થી ૪:૩૦. સ્થળ: Imperial Park Recreation Center, Room A & B 234, Matlage road, Sugarland,TX 77478. વિષય:ગુજરાતી સાહિત્ય અને આધુનિક પ્રચાર માધ્યમો. (Pros and cons of modern medias on Gujarati literature) This includes effects of TV, Movies, Email, Facebook, What’s app and […]