Archive for October, 2019

Oct 23 2019

ગુ.સા.સ. ની બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ

બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ. તસ્વીર સૌજન્યઃ શ્રી જયંતભાઈ પટેલ.  તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૧મી બેઠકનુ આયોજન ઓસ્ટીન પાર્કવે સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. સભાના વિષયો હતા ‘દિવાળી, ગાંધીજયંતિ કે બીજી કોઈ રચના’. અરવિંદભાઇ તથા મંજુલાબહેન દ્વારા કરવામાં આવેલ ભોજન વ્યવસ્થાને ન્યાય આપ્યા બાદ નિર્ધારિત સમયે બેઠકની શરૂઆત થઈ.        શ્રી […]

3 responses so far

Oct 08 2019

ઓક્ટો.૨૦૧૯-બેઠક નં. ૨૦૧-ની જાહેરાત.

સાહિત્ય રસિક મિત્રો, ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક….. ઓક્ટો.૨૦૧૯-બેઠક નં. ૨૦૧-ની જાહેરાત. તારીખ – ૧૦/૨૦/૨૦૧૯ રવિવાર સમય – બપોરે ૧.૦૦ થી ૪.૩૦ હળવા ભોજનથી શરૂઆત સ્થળ – ૩૨૩૨ ઓસ્ટીન પાર્કવે સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૯ તારીખ, સ્થળ અને સમય ખાસ નોંધી લેશો. આ વખતે સ્થળમાં ફેરફાર છે. વિષય – ગાંધી જયંતિ,     દિવાળી     અથવા આપની મનપસંદ રચના. […]

2 responses so far

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help