Nov 28 2019

ડિસેમ્બર ૨૦૧૯ – બેઠક નં ૨૦૩ની જાહેરાત.

આ ૨૦૧૯નું વર્ષ જાણે કે પલકારામાં પુરૂં થ જવા આવ્યું.  આવતો મહીનો ડિસેમ્બરએટલે આપણી સંસ્થાની આ વર્ષની છેલ્લી મીટીંગનો મહીનો. 

 તો  મળીએ છીએ….

રવિવાર, તા.૮ મી ડિસેમ્બરના રોજ બપોરે ૧:૩૦ વાગે. 

પહેલા ભોજન અને પછી “સામાન્ય વાર્ષિક સભા” (General body meeting).

સ્થળ એજ… Imperial park, 234 Matlage way, Sugarland TX 77478.

 આ બેઠકમા આ વર્ષની કાર્યવાહીની સંક્ષિપ્ત રૂપરેખા ઉપર એક નજર નાખીને પછી આવતા વર્ષ માટે પ્રમુખ તથા અન્ય કાર્યકરોની નિમણુંક કરવામાં આવશે. જે સભ્યોની ઈચ્છા હોયતેઓ પોતાના નામ વહેલી તકે મોકલી આપે એવી વિનંતી છે. 

 આશા છે આપ સૌ મોટી સંખ્યામાં હાજરી આપશો.

 આપનું RSVP  ૪ ડિસેમ્બર સુધી આ ઈમેઇલ ને “Reply all”  કરી મોકલી આપશો જેથી ભોજન અને અન્ય વ્યવસ્થા યોગ્ય સંખ્યામાં થ શકે. 

 Fatehali Chatur

Shailaben Munshaw

Avniben Choksi

Devikaben Dhruva

Gujarati Sahitya Sarita, Houston TX (USA)

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.