Jul 19 2020
Archive for July, 2020
Jul 16 2020
હ્યુસ્ટનની સાહિત્ય સરિતાનો એક સિતારો ખર્યો…
છેલ્લાં થોડાં વર્ષોમાં હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઘણાં સર્જકો ગુમાવ્યા. આજે કાવ્યક્ષેત્રે એક વધુ તેજસ્વી સિતારો ખર્યો. અબ્દુલ રઝાક મેઘાણી.– ‘રસિક’ તખલ્લુસ ‘રસિક’ તખલ્લુસથી ગઝલ સર્જન કરતા ‘રસિક’ મેઘાણીનું મૂળ નામ અબ્દુલ રઝાક મેઘાણી. તેઓ પાકિસ્તાનથી ૨૦૦૦ ની સાલમાં હ્યુસ્ટન આવ્યા હતા.‘નઝર’ ગફૂરી,’અદીબ’ કુરેશી,’ખદીમ’ કત્યાન્વી વગેરે પાસેથી તેમણે કાવ્યશાસ્ત્રનું જ્ઞાન લીધું હતું. ચારેક દાયકાથી તેઓ ગઝલો લખતા અને […]
Jul 03 2020
બેઠકની જાહેરાતઃ જુલાઈ ૨૦૨૦
સાહિત્ય રસિક સભ્યો, ગુજરાતી સાહિત્ય સરિતાની જુલાઈ માસની બેઠક… આ અષાઢ માસને ઉજવીએ ગુજરાતી સુગમ સંગીતના સથવારે… તારીખ – ૦૭/૧૯/૨૦૨૦ રવિવાર સમય – સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ (સમય અને તારીખની નોંધણી કરી લેશો.} અગત્યની સૂચનાઃ આ વખતે ‘ઝૂમ’ની સાઈટ પર જવાનું નથી. તેને બદલે…. Enter in your browser: https://hccs.webex.com/hccs/ Meeting number: 1201126230 password -GSS2020 […]