Jul 03 2020

બેઠકની જાહેરાતઃ જુલાઈ ૨૦૨૦

સાહિત્ય રસિક સભ્યો,

ગુજરાતી સાહિત્ય સરિતાની જુલાઈ માસની બેઠક…

આ અષાઢ માસને ઉજવીએ ગુજરાતી સુગમ સંગીતના સથવારે…

તારીખ – ૦૭/૧૯/૨૦૨૦ રવિવાર સમય – સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦
(સમય અને તારીખની નોંધણી કરી લેશો.}

અગત્યની સૂચનાઃ
આ વખતે ‘ઝૂમ’ની સાઈટ પર જવાનું નથી. તેને બદલે….
Enter in your browser:
https://hccs.webex.com/hccs/
 
Meeting number: 1201126230

password -GSS2020

વિષય = ૧- વર્ષાઋતુના ગુજરાતી ગીત.
૨- સ્વ પસંદ ઉર્મિ સભર ગુજરાતી ગીત.

આપ સહુને નમ્ર વિનંતી, જે વક્તાને પ્રસંગને અનુરૂપ ગીત પ્રસ્તૂત કરવા હોય તેઓ તા.૧૨ જુલાઈ ૨૦૨૦ સુધી ઈમેઈલ, ગુ.સા.સ.ના વોટ્સેપગ્રુપમાં કે ફોન દ્વારા પ્રમુખ, કે ઉપ પ્રમુખને જણાવી દે. આપણી ગુ.સા.સ હ્યુસ્ટન. ની સાઈટ પર પણ જાણ કરી શકશો.
ભાગ લેનારને ખાસ વિનંતી, પોતે રજૂ કરનાર ગીતના બોલની પણ જાણ કરે,જેથી ગીતનુ પુનરાવર્તન ન થાય.

સમય મર્યાદાને ધ્યાનમાં રાખી દરેક વક્તાને ૫ થી ૬ મિનિટનો સમય મળશે એનુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

બેઠકનો અહેવાલ હમેશ મુજબ ગુ.સા.સ. ની વેબસાઈટ પર મુકાશે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in -832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvys2@gmail.com 832 618 6520

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.