Mar 01 2021
બેઠક ક્રમાંક ૨૧૭, ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧, અહેવાલ
ગુ. સા. સ. ની બેઠક ક્રમાંક ૨૧૭ તારીખ ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૧ અને શનિવારે યોજવામાં આવી. આ વિડિઓ કૉન્ફરન્સ દ્વારા થયેલી બેઠક નો પ્રારંભ બરાબર 3 વાગે માં સરસ્વતી ની પ્રાર્થના થી થયો. શ્રીમતી ભાવના બહેન દેસાઈ એ એમના સુમધુર કંઠે પ્રાર્થના પ્રસ્તુત કરી . ત્યાર બાદ પ્રમુખ ચારુ બહેન વ્યાસે આજની બેઠક નાં મુખ્ય મહેમાન, ગુજરાત […]