Apr 25 2021
બેઠક નં. ૨૧૯ઃ અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની 219 મી બેઠક નો અહેવાલ. તારીખ : ૧૮ ,એપ્રિલ,૨૦૨૧ સ્થળ : લોસ્ટ ક્રિક પાર્ક ,સુગર લેંડ લગભગ સવા વર્ષ સુધી ઘરમાં બેસી ને Zoom પર બેઠકો કર્યા પછી 219 મી બેઠક બહાર ખુલ્લા પાર્કમાં કરવાનો નિર્ણય લીધો. આ પાર્ક નુ શ્રી નિખિલ મહેતા અને નીતિન વ્યાસે એ અગાઉથી બુકીંગ કરાવ્યું હતું. 18 […]