Oct 04 2023
૨૪૯મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ
Published in Gujarat Times: Octo 20, 2023 Published in ‘ગરવી ગુજરાત,યુ.કે. સાપ્તાહિક નં.૨૭૭૦: Octo 2023. Published in News of Gandhinagar….Daily.. ated October 6 2023 Published in ‘Rashtra Darpan’ of Octo 2023. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત […]