Jun 06 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૧ રવિવાર, જૂન ૨૧, ૨૦૨૬ બપોરે ૪:૦૦ થી ૭:૦૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુ: વ્યક્તિવિશેષ કે જેમને સમાજે “પિતા” તરીકે સન્માન્યા હોય. દા. ત. સંસ્કૃત વ્યાકરણના પિતા- પાણિનિ, રાષ્ટ્રપિતા, ગુજરાતી ગદ્ય ના પિતા- કવિ નર્મદ, ઉડાન વિદ્યાના પિતા- રાઈટ બંધુઓ વગેરે અને તેમની સફર. હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરશો. ૨૦૨૬નું સભ્યપદ check, Cash અથવા Zelle દ્વારા $૨૫નું અનુદાન મોકલી કરી શકાશે. Zelle […]