May 27 2025
૨૬૯મી બેઠક
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી ૨૬૯મી બેઠક રવિવાર, જૂન ૮, બપોરે ૩ થી ૬ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષયઃ બાલાશંકર કંથારીયાની અદભુત કવિતા જે આપણે નિશાળમાં ભણ્યાં હતાં તેમાંથી તમારી મનપસંદ એક અથવા એકથી વધુ કડી પર ટૂંકમાં તમારા વિચારો રજૂ કરવાના છે. તે કડીનો નંબર અમને અગાઉથી ઈમેલથી જણાવવા વિનંતિ છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે -૧ દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે – ૨ […]