Oct
04
2023
Published in Gujarat Times: Octo 20, 2023 Published in ‘ગરવી ગુજરાત,યુ.કે. સાપ્તાહિક નં.૨૭૭૦: Octo 2023. Published in News of Gandhinagar….Daily.. ated October 6 2023 Published in ‘Rashtra Darpan’ of Octo 2023. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત […]
Sep
07
2023
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૮મી બેઠકઃ અહેવાલઃ પ્રવિણા કડકિઆ. તસ્વીર સૌજન્યઃ પ્રફુલ ગાંધી અને પ્રકાશ મજમુદાર. સંપાદનઃ દેવિકા ધ્રુવ *********************************************** ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક, સપ્ટેમ્બર ૩, ૨૦૨૩ ને રવિવારના રોજ ‘ઍલ્ડ્રીજ’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ ૨૪૮મી બેઠક, સંસ્થાના એક સદગત લેખક શ્રી નવીન બેંકરની જીવન-ઝરમર તાજી કરવા માટે યોજવામાં આવી હતી. બેઠક નંબર […]
Jul
28
2023
ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન ટેક્સાસ – ૨૪૬મી બેઠકનો અહેવાલ આ બેઠક રવિવારે ૯ જુલાઈ ૨૦૨૩ના રોજ સુગરલેન્ડમાં આવેલા એલ્ડ્રિજ પાર્ક હોલમાં યોજાઈ હતી. સમય હતો, બપોરના ૧ વાગ્યાથી ૩ વાગ્યા પર્યન્તનો. ટેક્સાસના ઉનાળાની અસહ્ય ગરમી હોવા છતાં, સભ્યોની ખાસ્સી ઉપસ્થિતિ રહી. આશરે પચાસેક સભ્યો આવ્યા હતા. પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બેઠક સંચાલનનો દોર ઉપપ્રમુખ […]
Jun
19
2023
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન – ૨૪૫મી બેઠકનો અહેવાલ નમસ્તે! આ સાથે આપ સૌ જાણો છો તેમ આપણા એક જૂના,માનીતા અને સક્રિય સભ્ય શ્રીમતી શૈલાબેન અને શ્રી પ્રશાંતભાઈ મુન્શા (Munshaw), સંજોગો વસાત અચાનક વડોદરા, ઇન્ડિયા ખાતે સ્થળાંતર થયા છે. આપણે એમને સમયના અભાવે યોગ્ય રીતે વિદાય આપી શક્યા નહોતા, તેથી તારીખ ૧૨મી જૂને એક ખાસ Zoom […]
Jun
02
2023
ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનઃ ૨૪૪મી બેઠકનો અહેવાલઃ મીનાબહેન પારેખ ગુજરાતી સાહિત્ય સરિતાની આ બેઠક પર્યટન સ્વરૂપે, દિનાંક ૨૦મીમે , ૨૦૨૩ના રોજ સુગરલેન્ડ ખાતે આવેલા Lost Creek Parkમાં યોજાઈ હતી. સમય હતો, સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી. નસીબજોગે હવામાન ખુશનુમા હતું અને સભ્યોનો ઉત્સાહ અનેરો હતો . લગભગ ૮૦ જેટલા સભ્યોએ […]
May
05
2023
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૩મી બેઠક એપ્રિલ, ૨૨ ૨૦૨૩, શનિવારે, બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૦૦ દરમ્યાન, સુગરલેન્ડ પાર્કના ઇમ્પિરીયલ રિક્રિએશન ખાતે યોજાઈ હતી. એપ્રિલસન તે દિવસે શહેરમાં અન્ય પ્રસંગો હોવા છતાં ૪૦ થી ૪૫ સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખ શ્રી ભારતીબહેન મજમુદારે સભ્યોનું અભિવાદન કરી, ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમતી ચારુશીલા બહેનને પ્રાર્થના કરવા વિનંતી કરી. ” ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ” […]
Apr
09
2023
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૨૪૨નું આયોજન તારીખ ૨૩ માર્ચ, ૨૦૨૩ ના રોજ બપોરે ૧ઃ૩૦ થી ૪ઃ૦૦ દરમ્યાન સુગરલેન્ડ પાર્ક એન્ડ રીકરીએશન ખાતે કરવામાં આવ્યું હતું સૌ સભ્યો બરાબર ૧ઃ૩૦ વાગ્યે હાજર થઈ ગયા હતા. પહેલા ગરમાગરમ ચા અનેબિસ્કિટ નો આનંદ લઈ ૨ઃ૦૦ વાગ્યે સભાની શરૂઆત થઈ. સૌ પ્રથમ પ્રમુખ શ્રી ભારતીબહેને ઉપપ્રમુખ મીનાબેહેનને પ્રાર્થનાથી શરૂઆત કરવા જણાવ્યું. હોળીનો વિષય હોવાને કારણે મીનાબેને કેટલાક હોળીના રસિયા ગાયા. સાથે શ્રી પ્રકાશભાઈ અને ભારતીબેનહેને કોરસમાં સાથ આપ્યો. પછી મીનાબહેને “હોળીના રસિયા” વિષે થોડી સમજણ આપી. ત્યાર પછી પ્રમુખશ્રીએ ૨૪૨મી બેઠકમાં સૌ સભ્યોનું સ્વાગત કર્યું, અને જરૂરી સુચનાઓ આપી હોળીના તહેવાર વિષે થોડી રજૂઆત કરી: હોળી – ફાગણ મહિનો : “ફાગણનો ફાગ,અને ટહૂકાનો સાદ, પછી મલકાયા વિના તે કેમ રહીએ, કામણ કીધા છે કેસૂડે એવા કે, મહેક્યા વિના તે કેમ રહિએ ! બીજાને રંગવા માટે, પોતે રંગાઈ જવું જરૂરી છે. આવું મહાન સત્ય સમજવા માટે, ફાગણનું સર્જન થયું છે ફિક્કા પડી ગયેલા સંબંધોમાં, રંગ-રોગાન કરવાનો અવસર એટલે હોળી” સૌને હોળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ! એ પછી […]
Jan
15
2023
૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ દેવિકા ધ્રુવ. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૦ મી બેઠક, ૧૪ જાન્યુઆરી ૨૦૨૩, શનિવારે બપોરે ૨ થી ૪ દરમ્યાન, સુગરલેન્ડના કૉમ્યુનિટિ હોલ-ઇમ્પીરિઅલ રિક્રિએશન સેન્ટર ખાતે યોજાઈ હતી. પ્રારંભિક સ્વાગત અને આવકારના ભાવભીના શબ્દો પછી તરત જ પ્રમુખ શ્રીમતી ભારતીબહેન મજમુદારે પ્રાર્થના માટે શ્રીમતી ભાવનાબહેન દેસાઈને આમંત્રણ પાઠવ્યું. તેમણે ‘હે […]
Nov
25
2022
https://www.akilanews.com/Nri_news/Detail/29-11-2022/22760 ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮નું આયોજન તા.૨૦ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૦૦ દરમ્યાન લૉસ્ટ ક્રીક પાર્ક,સુગરલેન્ડ ટેક્સાસ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુંબઈથી આવેલા ગઝલકાર શ્રી સુરેશભાઈ ઝવેરી મુખ્ય મહેમાન હતા. સંસ્થાની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત શ્રીમતી છાયાબહેને પ્રાર્થનાથી કરી. ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેને સહુ સભ્યોનુ સ્વાગત કર્યું. સાથે […]
Aug
27
2022
બેઠક નં. ૨૩૫નો અહેવાલ ઓગષ્ટ ૨૦૨૨ ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક નં. ૨૩૫ નો અહેવાલ તા. ૨૦મી ઓગસ્ટ ૨૦૨૨ સ્થળ : JVB Preksha Meditation Center 14102 Schillar Road, Houston TX 77082 મુખ્ય મહેમાન : શ્રી અશરફ ડબ્બાવાલા, શ્રીમતી મધુબેન ડબ્બાવાલા અને શ્રી જય વસાવડા વિષય – ઃ ચીઅર્સ જિંદગી IMG-20220806-WA0030.jpg 216 KB […]