May 30 2008

જૂન ૨૦૦૮ બેઠક

Published by at 1:50 pm under મીટીંગની નોટીસ

સાહિત્ય સરિતાનાં સભ્ય મિત્રો
 
જૂન મહીનામાં આવતા ” ફાધર્સ ડે” નિમિત્તે આપણને સૌને વડીલ અને માનનીય મુકુંદભાઈ ગાંધીને ત્યાં બેઠક આયોજવાનુ આમંત્રણ મળ્યુ છે.
 
તા. : ૦૬/૨૨/૨૦૦૮
સમય બપોરે ૨.૦૦ થી ૫.૦૦
સ્થળ 203 Kingfisher Dr
Sugarland, TX  77478
 
ફોનઃ
ઘર નંબર ૨૮૧-૨૪૨-૮૫૮૬
સેલ નંબર ૨૮૧-૬૬૦-૨૫૩૫
 
આ વખતની બેઠકમાં-વિષય-“ મારા પિતાજી” રાખેલ છે  જે સભ્યો પોતાની કૃતી રજુ કરવા માંગે છે તેમને વિનંતી કે તેઓ તેમની કૃતિ વિશે અને તેમની હાજરી વિષેની જાણ  કો ઓર્ડીનેટર શ્રી ફતેહઅલી ચતુરને જાણ કરે (૮૩૨)૬૪૩-૮૭૫૩
 
આપણા સભ્ય વિજય શાહની પત્રશ્રેણી “પૂ.મોટાભાઈ” ઉપર વાર્તાલાપ થશે જેની રજુઆત સર્વશ્રી મુકુંદભાઈ ગાંધી રસેશ દલાલ અને વર્ષાબેન શાહ કરશે. પાર્શ્વ સંગીતની જવાબદારી શ્રી મનોજ મહેતા એ લીધી છે.અને સભા સંચાલન વર્ષાબેન શાહ કરશે.
 
આ પ્રોગ્રામમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી અભિલાષા

5 responses so far

5 Responses to “જૂન ૨૦૦૮ બેઠક”

  1. નીલાon 15 Jun 2008 at 1:32 am

    We are proud of you.

  2. Dr. Chandravadan Mistryon 15 Jun 2008 at 2:51 am

    સાહિત્ય સરિતાના સૌને નમસ્તે……મારા પિતાજી વિષયે ચર્ચા કરનાર છો એ જાણી ખુશી……પુજ્ય મોટાભાઈ ના વાર્તાલાપ બાદ નાટકરુપાંતર શક્ય તો વધુ ખુશી હશે….શુભેચ્છાઓ સહીત, ચન્દ્રવદનભાઈ

  3. nilamdoshion 15 Jun 2008 at 12:31 pm

    શુભેચ્છાઓ અલગ રીતે મોકલી જ આપી છે. છતાં અહીં ફરી એકવાર આપને તથા તેમાં સક્રિય રીતે ભાગ લેનાર સૌને ખૂબ ખૂબ અભિનન્દન…ાને હવે પ્રતીક્ષા વીડીયોની…

  4. DR.SHARAD SHAHon 16 Jun 2008 at 11:41 am

    we are proud of you.

    I am also sorry that I could not do it.

    God bless you and Motabhai

    SHARAD

  5. gopal parekhon 16 Jun 2008 at 12:45 pm

    તમારા કામને અંતરના આશીર્વાદ

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.