Sep 08 2008
સપ્ટેમ્બર(2008) બેઠક
સાહિત્ય સરિતાનાં મિત્રો,
આપણી સપ્ટેમ્બર મહીનાની બેઠક તારીખ 20મીના રોજ ગોઠવવામાં આવી છે..
યજમાન શ્રી રાહુલ ધ્રુવ..અને ડો. કોકિલા પરીખ..
અતિથિવિશેષ :શ્રી ગૌરાંગ દિવેટિયા.કવિ,લેખક
અને અમદાવાદના “આસ્વાદ”ગ્રુપના સક્રિય આગેવાન
બેઠકના સૂત્રધાર : શ્રી વિજય શાહ
તારીખ : સપ્ટે.20,શનિવાર
સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦
ફોનઃ
ઘર નંબર 281-778-9120
સેલ નંબર 281-415-5169
આ વખતની બેઠકમાં વિષય “મારી શ્રેષ્ઠ કૃતિ”” રાખેલ છે જે સભ્યો પોતાની કૃતી રજુ કરવા માંગે છે તેમને વિનંતી કે તેઓ તેમની કૃતિ વિષેની જાણ સભાના સંચાલક શ્રી વિજય શાહ ને કરે.
ફોન નંબર :281 564 5116
આ પ્રોગ્રામમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી અભિલાષા.
ખાણી અને પીણી…સાંજે પાંચ પછી….સત્વરે ફોન કે ઇમેઇલ દ્વારા જણાવશો જેથી ભોજન માટેની વ્યવસ્થામાં સુગમતા રહે…..
કીરીટ ભક્તા-કો-ઓર્ડીનેટર
દેવિકા ધ્રુવ -સહાયક કો-ઓર્ડીનેટર
ગુજરાતી સાહિત્ય સરિતા
http://devikadhruva.wordpress.com
www.gujaratisahityasarita.org