Apr 28 2019
મે,૨૦૧૯ની બેઠકની જાહેરાત..
સાહિત્ય રસિક મિત્રો,
આપ સહુને જણાવતા ઘણો આનંદ થાય છે કે બહુ લાંબા સમય પછી એપ્રિલ માસની GSS ની બેઠકમાં સુંદર હાજરી વર્તાઈ હતી. ઘણા મહેમાનો પણ આવ્યા હતા, જેઓ સાહિત્ય સરિતાના સભ્ય બની ગયા. ગાયક કલાકારોએ ઘણાં ઉત્સાહ અને ઉમંગ સાથે રજૂઆતો કરી.
ઘણા ઘણા અભિનંદન.
આ માસ ની બેઠકમાં ભારતથી શ્રીમતી ઉષાબેન ઉપાધ્યાય આવી રહ્યા છે. જેઓ જૂઈ મેળાના પ્રણેતા અને વિખ્યાત સાહિત્યકાર છે. તેમને Gujarati literary of Academy, New Jersey માં ખાસ આમંત્રણ આપી ભારત થી બોલાવવામાં આવેલ છે.
બેઠક ની વિગત:
તારીખ: સોમવાર ૨૭ મી મે (Memorial day)
સ્થળ: ૩૨૩૨ ઓસ્ટીન પાર્ક વે,
સુગરલેન્ડ, ટેક્ષ્સાસ ૭૭૪૭૯
3232 Austin Parkway,
Sugar land, TX 77479
સમય: બપોરે ૧૨:૦૦ થી ૩:૩૦
૧૨:૦૦ – ૧૨:૩૦ (Brunch will be served)
૧૨:૩૦ – ૩:૩૦ કાર્યકમ
(કાર્યકમ દરમિયાન No food will be allowed)
આપણા મહેમાન વક્તા ની હાજરીમા જે મેમ્બરને એવું કોઈ કાવ્ય રજુ કરવામાં રસ હોય કે જેની રજૂઆત થકી આપણી સાહિત્ય સરિતાના ધોરણનું પ્રમાણ આપી શકાય તો જરૂર ૧૫ મી મે સુધી માં committee members ને વિગતવાર માહિતી સાથે જણાવશો. ૪ થી ૫ વક્તાઓને વહેલા તે પહેલા ના આધાર પર પાંચ મિનિટનો સમય આપવામાં આવશે.
ગઈ બેઠકમા લગભગ ૯૦ ટકા સભ્યોએ ઘણીજ જવાબદારીપૂર્વક RSVP કર્યું હતું જેને કારણે ભોજન તથા અન્ય વ્યવસ્થા કરવામાં ઘણીજ સરળતા પડી હતી.
આશા છે કે આ વખતે ૧૦૦ ટકા મેમ્બરો જરૂર RSVP કરશે.
ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન
RSVP is MUST.
પ્રમુખ – શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩ fatehalichatur@yahoo.com
ઉપ પ્રમુખ- શ્રીમતિ શૈલાબેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in
ખજાનચી/સેક્રેટરી- શ્રીમતિ અવનીબેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com
સલાહકાર– દેવિકા ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ ddhruva1948@yahoo.com
ઉપ પ્રમુખ- શ્રીમતિ શૈલાબેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in
ખજાનચી/સેક્રેટરી- શ્રીમતિ અવનીબેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com
સલાહકાર– દેવિકા ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ ddhruva1948@yahoo.com
How we can be the member?
Where we can pay?Is there any website?
Is this Ushaben programme is not possible on Fri- Sunday or in theevening of working days?
Regards,
Nirakar
તમે મે મહિનાની બેઠકમાં હાજરી આપી સભ્ય બની શકો છો. સભ્ય ફી ૨૦.૦૦ ડોલર આખા વર્ષના છે. ઉષાબેનનો કાર્યક્રમ બીજા કોઈ દિવસે શક્ય ના હોવાથી સોમવારે મેમોરિઅલ ડે ની રજા હોવાથી રાખ્યો છે.
Deepak and Geeta will attend. If you need any help, please let us know. Thanks.
ખુબ આભાર દિપકભાઈ.
I will attend, look forward to her program .
1 person.
ખુબ આભાર રિધ્ધિબેન.
I was unable to send RSVP earlier due to wife’s hospitalization. But if space is available,
I would attend.
Mukund