Mar 21 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૮

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૮
રવિવાર,  માર્ચ ૧૫૨૦૨૬ સાંજે :૦૦ થી :૦૦ 
Clyde and Nancy Jacks Conference Center

3232 Austin Parkway, Sugar Land, TX 77479

 

વિષય વસ્તુરહસ્ય

 

 

મુખ્ય વક્તાઃ શ્રી મુકુંદ ગાંધી

 

બહુમાનઃ શ્રી નુરુદ્દીનભાઈ દરેડીયા

 

જો સભ્યો આ બેઠકમાં મહેમાનને લાવવા માગતા હોય તો તેમણે ગુરુવા૨ માર્ચ ૫ પહેલા zelleથી $૨૫ ની ફી ભરી આવી શકશે (નીચે તે માટેની વધુ વિગત આપી છે) અથવા $૧૫/દરેક પ્રવેશ ફી આપવાની રહેશે.

બેઠકના અંતે ભોજનનું આયોજન શ્રી હસમુખ દોશીના સૌજન્યથી રાખેલ છે.

હૉલની capacity ૭૫ છે અને cateringની વ્યવસ્થાની જરુરીઆતને ધ્યાનમાં રાખી તમારી હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com માર્ચ ૧૦ પહેલા

કરવાનું ચૂકશો નહિ.

 

અગત્યની જાહેરાતઃ 

GSSનો રજત મહોત્સવ ઓગસ્ટ ૨૨, ૨૦૨૬ની સાંજે શારદા અંબા મંદિરના હોલમાં યોજેલ છે. વધુ વિગતો જલ્દીથી જણાવશું,

તેની પૂર્વ તૈયારીના સંદર્ભમાં બધા સભ્યોની વિવિધ કુશળતા જાણવા માટે આ સાથે મોકલેલ ફોર્મ ભરી વહેલી તકે ઈમેલ દ્વારા જરુર મોકલી આપવા વિનંતિ છે.

 

અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ 

પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.

 

જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew  કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છેબધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છેઅત્યાર સુધી ઘણા સભ્યોએ  રીતને અપનાવી renew ચુક્યાં છે.

GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides.

તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે.

Zelle tag – gujju1234

Email – gujss2024@gmail.com

Please select receiver as “Business”

Include in notes “2026 Membership” or “Donation”.

જો તમને   ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change please) થી પણ તમે કરી શકો છો. આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.

અગત્યની નોંધઃ
 બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છેતો સભ્યોને વિનંતિ છે કે તેઓ 

બપોરે ૩:00 સુધીમાં ત્યાં હાજર રહે

આભાર.

નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

Comments Off on ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૮

Comments are closed at this time.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.